________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
સ્વામિન! હે દારિદ્રના દુઃખથી બહુ પીડાયેલો છું. અતિ દારિદ્રથી પરાભવ પામીને હું ઘેરથી નીકળે હતું, પણ દારિદ્ર તે મારી પછવાડે લાગેલું જ રહ્યું છે, કઈ રીતે મારું સાનિધ્ય તે છેડતું નથી. એક દરિદ્રીએ દારિદ્રને કહ્યું કે-“ અરે વિચક્ષણ દારિદ્ર! એક મારી વાત સાંભળ હું દેશાંતરે જઉં છું.. તું ઘરની સંભાળ રાખજે.” તેનું કથન સાંભળીને દારિદ્ર કહ્યું કે-મેટા પુરુષને સંબંધ તે સર્વદા સ્નેહના નિર્વાહ માટે જ હોય છે. તેથી તમે દેશાંતર જશે, તે અમે તમારી પહેલાં ત્યાં જઈને વસમું.”
આઠમો પલવ
તેવી જ રીતે હે સ્વામિન્ ! અર્થને અર્થી એ હું આખા પૃથ્વમંડળમાં ભટક પણ કઈ પણ સ્થળે મને દ્રવ્ય મળ્યું નહિ. ધન નહિ મળવાને લીધે જ આશાભંગ થવાથી હું ઘેર પાછો જતે હતો, પણ કેઈ આગલા ભવમાં કરેલા શુભકર્મને વેગથી તમારાં દર્શન થયાં. મેં આપે વિકુલી બધી સંપત્તિ જોઈ, આપનું અતુલ સામર્થ્ય જોઈને હું આપની સેવા કરવામાં પ્રવર્યો, તેથી હવે જે આપના દર્શન અને સેવા વડે પણ મારું દારિદ્ર દૂર નહિ જાય તે પછી મને કણ દારિદ્ર સમુદ્રથી તારશે? જે તારશે તે તમે જ તારશે એ નિશ્ચય કરીને મેં તમારી સેવા કરવાનો આરંભ કર્યો છે. તેથી હે સ્વામિન ! પ્રસાદ કરીને દારિદ્રસમુદ્રમાંથી મને તારે-પાર ઉતારો.” આ પ્રમાણેનાં સુચિદનાં વચને સાંભળીને પ્રસન્ન થયેલા તે માતંગે કહ્યું કે “તારા ઉપર તુષ્ટમાન થયો છું, તેથી આ યક્ષિણીની આરાધના કરવાની વિદ્યા તું ગ્રહણ કર.” તે સાંભળીને સુચિદે ઊભા થઈને “મટી મહેરબાની.” તેમ કહીને પ્રણામ કર્યા. પછી તે માતંગે પ્રસન્ન ચિત્તથી યક્ષિણીને મંત્ર વિધિપૂર્વક તેને આપે. સુચિ દે
3829932828238239289382899882888
Jan Educnon International
For Personal & Private Use Only
www.ainelibrary.org