________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ આઠમ
રહે છે? ” તેણે કહ્યું કે-“જેના સ્પર્શથી હું અશુચિવાળી છું, એમ દુગચ્છા કરીને તે મને દૂર ફેંકી દીધી હતી, તે માતંગના ઘરમાં હું હમણું રહું છું.” તેણે કહ્યું – “ક માતંગ ? ” દેવીએ કહ્યું કે
જેની સેવા કરીને તે બહુ દિવસે વ્યતિક્રમાવ્યા, જેની સાથે રહીને તેના ઉપનાહ (જેડા) ઉપાડીને તે તારા આત્માને કલેશ ઉપજાવ્યા, તે માતંગના ઘરમાં હું રહુ છું.” તેણે કહ્યું-“અહીં કેમ આવ્યા છે?” દેવીએ કહ્યું કે “તારે શૌચધર્મ જેવાને આવી છું કે તું કે શૌચ-ધર્મ હજુ સાચવે છે? ” આમ કહીને લહમીદેવી અદશ્ય થઈ ગઈ સુચિદ લજજાથી માથું નીચું નમાવીને અતિ લેશથી પ્રાણવૃત્તિ ચલાવતે બધા લેકેને હાંસીનું પાત્ર થશે. તે જ્યાં જ્યાં ત્યાં ત્યાં તેની મુર્નાઇ અને કામકુંભના નાશનું સ્વરૂપ વર્ણવીને લોકો તેની હાંસી કરતા હતા. તે સાંભળીને સુચિદ હદયમાં બળતો, પણ નિર્ધન હોવાથી દુઃખે દુઃખે કળ નિર્ગમન કરવા લાગે, તેથી હે કેરલકુમાર ! અંતે - આવું પરિણામ લાવનારી લ૯મી અતિ શૌચ કરવાથી પણ સ્થિર રહેતી નથી. વળી સેવા પૂજા કરવાથી પણ તે સ્થિર રહેતી નથી. તે સંબંધી કથા સાંભળે.
તે જ ગામમાં સુચિદનો શ્રીદેવ નામનો મિત્ર રહેતો હતો, તેણે અન્ય દેવ-દેવીની સેવા મૂકી દઈને લક્ષમીદેવીની જ મૂર્તિ કરાવી. ગૃહમધ્યે સુંદર પવિત્ર સ્થાનમાં તેનું ગૃહ કરાવી મંત્રાહુવાન, પૂજન અને સંસ્કારાદિક વિધિપૂર્વક તેની સ્થાપના કરી હતી. હંમેશા ત્રણે કાળ ધૂપ દીપ, પુષ્પાદિકથી તેની પૂજા કરતો હતો. પ્રતિક્ષણે લક્ષમીના મંત્રને તથા તેના જ ધ્યાનાદિકને સંભારતો કાળ પસાર કરતો
ક ૧૦૬
Jain Education Internation
For Personal & Private Use Only
www.jainelibrary.org