________________
મી
કિા ભાંગી ગયો, અને તેના સેંકડો કકડા થઈ ગયા. તેથી તે વિલ થઈ ગયે, આશાભંગ થઈ ગયે, ધન્યકુમાર
અને શેક કરવા લાગે. લોકો તેના મુખ સામું જોઈને ઘેર ઘેર અને દુકાને દુકાને હાંસી કરવા ચરિત્ર
લાગ્યા. મૂર્ખની કથા કહેવાતી હોય ત્યાં તેની જ કથા કહેવાવા લાગી. આ પ્રમાણે જોઈને હૃદયમાં ભાગ ૨
બળતે સુચિદ ફરીથી પાછો નીકળે અને તે માતંગને શોધવા લાગ્યો. ઘણે દિવસે તે માતંગ આઠમો
મળે, તેને બધી હકીકત કહી. માતંગ પણ તે સાંભળીને જરા હસી કપાળે હાથ દઈ બે ૫૯લવ
કે-“ધિકાર છે તારી મૂર્ખાઈને ! સર્વ સમીહિત દેવાવાળી વસ્તુ તારા જેવા મુખ વગર બીજે કશું લેકની વચ્ચે પ્રગટ કરી દેખાડે? અરે મૂર્ખ ! જડબુદ્ધિવાળા ત્રણ વખત તારે મને રથ સંધાય તેવી રીતે સ્વભાવસિદ્ધ વિદ્યા તથા શિખામણ તથા પાત્રો આપ્યાં, તે પણ તારું મૂહનું દારિદ્ર ગયું નહિ. વળી ફરીથી પણ તું આવ્યો. હવે મારી પાસે બીજે કઈ મંત્રાક્ષર નથી. જે વિદ્યા મારી પાસે હતી તે બધી તને આપી દીધી હતી. હવે તું મારી પાસે આવીશ નહિ, અહીંથી જ્યાં સુખ ઉપજે ત્યાં તું ચાલે જ.” આમ કહીને સુચિદને તે માતંગે કાઢી મૂકે, તે પણ વિલક્ષ વદનયુક્ત ઘરે આવ્ય, દિવસ મહાદુઃખથી કાઢીને રાતે સુતે. જ્યારે નિદ્રા કાંઈક આવી ત્યારે એક મધ્યવયવાળી, શ્વેત વસ્ત્ર પહેરેલી, ઉત્તમ તરૂણીને ગૃહના મધ્યમાં પિતાની સન્મુખ આવતી તેણે દીઠી. તેને જોતાં જ સસંભ્રમથી તે બેઠે થયે, અને તેના ચરણમાં નમસ્કાર કરીને તેણે પૂછયું કે-“અરે-ભગવતિદેવી તમે કેણુ છે ? અહીં શા કાર્ય માટે આવ્યાં છે ?” તેણીએ કહ્યું કે “તે વામપાદથી આ અશુચિ છે” તેમ કહીને દુગચ્છા દેખાડી જેને દૂર ફેંકી દીધી હતી તે હું તારા ઘરની લક્ષમી છું.” સુચિવોદે કહ્યું કે “હમણાં તું કયાં
ક ૧૦૫
Jain Education Inten
For Personal & Private Use Only
www.jainelibrary.org