________________
શી
ધન્યકુમાર
ચરિત્ર
કલંક ચઢતું અને તેને રજા આપી દેતા. આમ માણે બહુ ગામ અને દેશમાં બહુ કાળ સુધી તેણે બ્રમણ કયુ', પણ સર્વત્ર વ્યાપારાદિકમાં અવળા પાસા પડવાથી નાસીપાસ થઈ ને આશાભંગ થયેલે ફરીથી સ્વદેશ તરફ પાછા વળે
ભાગ-૨
પલવ આઠમ
એક દિવસ તદ્દન ઉપવાસ, કઇથી માર્ગ કાપતો સુધાથી પીડિત થયેલ નગરની નજીકના એક દેવકુળમાં માગના શ્રમથી બેદિત મનવાળો થઈ બહુ થાક લાગી જવાથી ખેદપૂર્વક તે બેઠે, તેવામાં એક માતંગ ત્યાં દેવકુળમાં આવ્યું. તે મૂળ મંડપમાં ગયે અને પક્ષને પ્રણામ કરીને મંડપમાં બેઠે સુચિદ પણ સુધા તથા તૃષાથી ખિન શરીર અને મનવાળો થઈને તે દેવાલયના એક ખુણામાં પડયા હતા, અને માતંગ શું કરે છે તે જોતા હતા. પછી તે માતંગ પક્ષને પ્રણામ કરીને આડંબરથી પુજાવિધાન કરવા લાગ્યો, તેણે એક તેણે એક મંડળ આલેખીને પક્ષિણીના પૂજા ઉપચાર કર્યા અને પછી મત્રજાય કરવા લાગે. થેલીવાર થઇ. તેવામાં તે પક્ષિણી પ્રગટ થઈ. માતંગે તેને કહયું -“ભગવતિ! મારી ઈચ્છા પ્રમાણે મારે માટે એક વિલાસભુવન બનાવે.” યક્ષિણીએ તે પ્રમાણે ભુવન અને ભેજનાદિ સામગ્રી દેવશક્તિથી તત્કાળ બનાવી દીધી. ત્યાર પછી દેવાંગનાના સમુહે તે માતંગનું સુગંધી તેલાદિકથી અત્યંગન કર્યું, સુંદર અને સુંગધી પીઠી ચોળી, પુષ્પાદિકથી સુગંધિત કરેલા જળ વડે તેને સ્નાન કરાવ્યું, સુકમળ એવા સુગંધી વસ્ત્ર વડે તેનું શરીર લૂછયું, શુદ્ધ એવા હીરાગળ વસ્ત્રો પહેરાવ્યા, વિવિધ આભૂષણે વડે તેને અલંકૃત કર્યો, ઉત્તમ આસન ઉપર તેને બેસાડ, સુવર્ણ અને રત્નના ભોજનમાં વિવિધ પ્રકારે
欧欧欧欧欧医医医安欧&&&&&
悠悠&&
Jan Educatan
KA
For Personal & Private Use Only
w
inelibrary.org