________________
શ્રી
ધન્યકુમાર
ચરત ભાગ-૨
પલવ આઠમા
છે?” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વાંકી ભૃકુટી કી, રાતું મુખકર ક્રોધ કરીને તે બોલ્યો કે “આ સોનામહોરે ને ભલે નાશ થઈ જાઓ, તેઓ ગુફામાં અથવા પર્વતની ખીણમાં ભલે પડે ! તારે ઘેર ભલે શૌચ ન હોય ? પણ મારું પવિત્ર ઘર તે આજે મલીન કર્યું છે” આમ બેલીને ડાબા પગ વડે સોના મહારના ભાજનને પાટું મારીને તેણે દૂર ફેંકી દીધું, તેના આ કૃત્યથી તેના ઘરની લક્ષમીદેવીએ વિચાર્યું કે- “ આને પાપને ઉદય થયો છે, તેથી આ અગ્ય આચરણ કરે છે, ઘરે આવેલી મને ડાબે પગેતરછોડે છે તેથી આજથી મારે પણ તેનું ઘર છોડી દેવું, અને હવે એવું કરવું કે જેથી તે ઉદરવૃત્તિ પણ કરવાને સમર્થ રહે નહી. તેનું ઘર દારિદ્રથી પૂર્ણ કરી દેવું.” આ પ્રમાણે વિચારીને લક્ષમીએ સુચિોદનું ઘર છોડયું, એટલે ડાદિવસમાં તેનું સર્વ ધન ચાલ્યું ગયું કાંઈપણુ રહયું નહિ. આજીવિકાને માટે તે જે જે વ્યાપારાદિક કરે તે તે વિપરિત પડવા લાગ્યા ધન જવાથી તેની સેવાદિક કરે તેમાં કાંઈ અશુદ્ધિ થાય, અમંગળ થાય તે તેઓ તેને કાઢી મૂકવા લાગ્યા. આ પ્રમાણે સ્વજન વર્ગમાં અને અન્ય સર્વજનમાં તે અનિષ્ટ થઈ ગયે. નિર્વાહ ચાલે તેટલું અન્ન પણ તેના ઘરમાં રહેવું નહિ ભુખથી કૃશ થયેલા પેટવાળે તે આમતેમ ભટકવા લાગે. તેની પત્ની લમીવતી પશુ અને દુર્લભ થઈ જવાથી તેના પિતાને ઘેર ચાલી ગઈ. સુચિદ દુઃખની પરંપરારૂપ અગ્નિથી જવલિત અતકરણવાળો થઈને કઈને કઈ રીતે નિર્વાહ કરવાને પણ શક્તિવંત રહ્યો નહિ, ત્યારે તે ગામ છોડીને દેશાંતરે ગયે એક ગામથી બીજે ગામ ભટકતાં જે જે સ્થળે તે વ્યાપારાદિ કરતા હતા, તે તે સ્થળે વિપરિત પરિણામ આવવાથી તે મહાદુઃખને પામતે હતે, કોઈને ઘેર સેવા કરવા-કરી કરવા રહે તે ચીર્યાદિકનું
Jan Education tema
For Personal & Private Use Only
www.jainelibrary.org