________________
શ્રી
ધ ન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલવા
B8%9989089822222222255888888888888
બનાવેલી દેવનીમિત રસોઈ પીરસીને જમાડી, આચમનાદિકથી મુખ તથા હસ્તની શુદ્ધિ કરાવી. પછી રન જડેલા સેનાના પલંગ ઉપર સુકુમાર તથા કમળ એવી શમ્યા કરીને તેની ઉપર તેને બેસાડ અને અતિસુગંધી દ્રવ્યોથી મિશ્રિત ઉત્તમ તાંબુળાદિક આપીને તે માતંગને પ્રસન્ન કર્યો. આ પ્રમાણે સૂરરમણીઓ સાથે ગીત નૃત્યાદિક વિલાસે ભગવતે તે માતંગ અદ્દભુત સુખમાં નિમગ્ન થઈને ત્યાં રહ્યો. એક ઘડી રાત્રી બાકી રહી ત્યાં સુધી તે પ્રમાણે ભોગવિલાસ ભેળવી તૃપ્ત થઈને તેણે તે સર્વ વિસર્જન કરી અને દેવકુળમાં બેઠે. આ બધું તે દેવાલયમાં રહેલા સુચિદે દીઠું. તે દેખીને વિચારવા લાગે કે“અહો ! આ માતંગ વિદ્યારનો સમુદ્ર તથા અચિંત્ય શક્તિવાળો દેખાય છે. હું તેની સેવા કરું સેવા કરી તેને પ્રસન્ન કરી મારું દારિદ્ર મૂળથી ઉખડી જાય તેમ કરું.” આમ વિચારીને તે તેની સેવા કરવા લાગે તે દિવસથી તે તેની પછવાડે ભમતે, તેને બેસવાની ઇચ્છા થાય ત્યારે મેઢા આગળ આવીને આસન દેતો, તેની પાસે તેની સેવા ઉઠાવવામાં સાવધાન મન રાખીને પિતે બેસત, તેના મુખમાંથી વચનમાત્ર નીકળતાં જ તે કાર્ય નિપુણ પણે કરતે. આ પ્રમાણે જેવી રીતે તેનું ચિત્ત પ્રસન્ન થાય તેવી રીતે વર્તતે હતે. તે માતંગ ઊભું થાય ત્યારે તેના ઉપાનહ પગ પાસે ધારીને તે પહેરાવતે હતું, જ્યારે તે તે ચાલતો ત્યારે વિનયપૂર્વક સેવકની જેમ પછવાડે રહી સેવા કરતે ચાલતું હતું, તેની પાસે જે સામાન હોય તે પિતે ઉપાડીને પગે પગે “ ખમા-ખમા” એમ બેલતે તેની પછવાડે ચાલતું હતું, આ પ્રમાણે ઘણા કાળ સુધી સેવા કરવાથી માતંગનું મન તેના તરફ આકર્ષાણું. એક દિવસ માતંગે સુચિદને કહ્યું કે “ભાઈ! શું કારણથી આવી અનિર્વચનીય મારી ભક્તિ તું કરે છે? ” ત્યારે સુચિદે પ્રણામપૂર્વક બે હાથ જોડીને કહ્યું કે
$8888888888888888888888888888G
કેo
Jan Education Interational
For Personat & Private Use Only
www.jane brary.org