________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ આઠમા
Jain Education International
તે બન્નેમાં જે સુચિવાદ હતા તેને શૌચધમ ઉપર બહુ પ્રેમ હતા, હંમેશા હાથમાં પાણીથી ભરેલ તાંબાનું વાસણ રાખીને ફરતા હતા. જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં પહેલાં ભૂમિ અથવા આસન પાણીની અજલીથી છાંટી પવિત્ર કરીને પછી બેસતા. ગૃહકા ને માટે જે જે વસ્તુ લાવતો તે સર્વેને પાણીછાંટી શુદ્ધ કરીને પછીજતે ઘરમાં મૂક્ત. એક દિવસે તેને ઘેર માત ંગા આવ્યા. તે વખતે તેની ગૃહિણી લક્ષ્મીવતીએ તેમને પૂછ્યું કે-“તમે કેમ આવ્યા છે ?” તેએએ કહયું−પ્રથમ ઘણા વર્ષ પહેલાં સુચિવેાદના પિતાએ અમને વ્યાજે સાનામહારા દીધેલી હતી. ઘણા વખત તે વાતને થઈ ગયે. હવે અમારી પાસે સ ંપત્તિ થઇ, અમને સેાનામહોરો મળી તેથી તેમનું ઋણ ચુકવવાને માટે વ્યાજસહિત હિસાબ ગણી તેટલી સેનામહારા સાથે લઇને અમે અહીં આવ્યા છીએ, તે આપવી છે, તે સુચિવાદ શેઠ કયાં ગયા છે?” લક્ષ્મીવતીએ કયુ કે હમણાં બપોરના સમય છે, તેથી તે ઉપરના માળે સુખેથી સુતેલા છે. તેને ઉડાડુ છું” તે સાંભળીને માતા ખેલ્યા કે–નિદ્રાના છેદ કરવામાં મહાપાપ છે” કહયું છેકે “ નિદ્રા ઈંદ્રનાર તથા પંકિતભેદ કરનાર બન્ને સરખા પાપી છે, તેથી આ સેાનામહેર તમેજ ગ્રહણ કરો. તેએ જાગે ત્યારે, બધુ નિવેદન કરો,” એમ કહી ને એક ભાજનમાં દીનારો મૂકીને એ માતા ગયા. હવે જ્યારે સુતેલાસુ ચિવેાદ જાગ્યા, ત્યારે ઉપરના માળેથી તે નીચે આવ્યા, લક્ષ્મીવતીએસ્વામીને માત ંગેાની બધી હકીકત કહી કે સંભળાવી સુચિવાદે પૂછ્યુ કેતેસેાનામહાર કયાં છે તેણીએ કહ્યુ કે “અમુક ભાજનમાં મૂકેલી છે” સુચિવાઠે સાનમહેારા જોઈ ને પૂછ્યુ કે “લક્ષ્મીવિત ! આને જળના યોગ કરાવ્યેા છે કે નહિ ?” તેણીએ કહ્યુંકે, “લક્ષ્મી અને સરસ્વતીના સંયોગ વડે જ સાનામહોરો બને છે,તેથી જળયેાગ કરાવવાનું તેમાં શું કારણુ
For Personal & Private Use Only
* ૯૭
www.airnellbrary.org