________________
શ્રી
ધન્યમાર ચરિત્ર
ભાગ ૨
પલ્લવ
આમા
Jain Education International
સરક્ષણુ તે સરક્ષાનુખ ધી રૌદ્રધ્યાન છે. લક્ષ્મીથી વૃદ્ધિ પામેલા અને લક્ષ્મી ઉપાર્જન કરવામાં તત્પર થયેલા મનુષ્યા કુળમર્યાદાને ગણતા નથી, શીલને આચરતા નથી, શીલવંતને બહુમાન્ય ગણુતા નથી, વૃદ્ધ અગર વિદ્વાનની દરકાર કરતા નથી, શ્રુતને અનુસરતા નથી, ધને ઈચ્છતા નથી, આચારની ચિંતા કરતા નથી, જાતિ, કુળ, ધર્મ, દેશાદિકથી વિરૂદ્ધ આચરણ કરતાં તેને લજજા થતી નથી, પોતાનાં અપલક્ષણાને શોધતા નથી,શૌચકર્માદિકને આચરતા નથી, પુષ્પમાળાદિક વડે તેમને માન આપ્યુ. હાય, સેવના કરી હાય તે પણ ક્ષણ માત્રમાં તેઓ ફરી જાય છે, ચંડાળની જેમ વિનયાદિ ગુણાથી યુક્ત એવા પુરુષનેા સંસગ કરતા નથી. મદિરાપાન કરનારની જેમ ઉન્મત્ત થઈને આમતેમ ભટકે છે, અનેક ગુણાથી અલ'કૃત હોય છતાં લક્ષ્મીની સંગતિ થતાં જ ઉત્તમ પ્રકૃતિવાળા મનુષ્યની
પ્રકૃતિમાં પણ વિકૃતિ થઈ જાય છે, લક્ષ્મીવત પુરુષો જવર આવ્યા હોય તેવા માણસની જેમ ગમે તેવુ આલે છે, અતિશય આકુળવ્યાકુળ ચિત્તવાળા થઈને ભમે છે. વળી ધનવંત પુરુષા પાણીથી કાઢવધાવાય તેવી રીતે દાક્ષિણ્યતાને ધોઇ નાખે છે, કોઇનુ માઢુ ં-કાઈનું કહેણુ સાચવતા ગણતા નથી, ધુમાડાના સંચયથી ચિત્રવલ્લી જેમ મિલન થઇ જાય છે, તેમ થઇ જાય છે, ક્યુ છે કેઃ
भक्ते द्वेषा जडे प्रीति मुखे च कटुता नित्यं,
रूचिगुरू लंघने । धनिनां ज्वरिणामिव ॥
For Personal & Private Use Only
નથી, કોઈ ને માનનીય ધનવંતનુ હૃદય મલિન
出版社團來滋88838出滤啓达出
૭ ૯૩
www.jainellbrary.org