________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા
Jain Education Internati
FEEEEEEE
કોઇ વખતે પાપના ઉદયથી ધનને નાશ થાય તે લેાકેામાં વ્યવહાર, આજીવિકા દ્રવ્યથી મળતુ સુખ–તે સર્વાંના વિસ્ડ થવાથી તે મનુષ્ય મહાવિષાદ તથા શેખને પામે છે. અનેક કુવિકલ્પે થી આકુળવ્યાકુળ થયેલા નિર્ધન માણસ આત્ત અને રૌદ્ર ધ્યાન કરતાં દુષ્ટ એવા આઠે કર્મો આંધે છે. લક્ષ્મીના નાશથી વિચાર શ્રેણીમાં મૂઢ થઈ જઈને સારો માણસ મરણ પણુ પામે છે ને મરણ પામીને નરક નિગોદાદિકમાં અપરિમિત દુઃખ પામે છે. વળી કદાચિત મુકૃત્યોનાં ઉદયથી મળેલું ધન જન્મથી માંડીને મરણુ પર્યંત સ્થિર થઈને રહે છે, તો પ્રકૃતિથી જ દુષ્ટ આશયવાળી તે લક્ષ્મી કામ તથા ભાગને માટે ધનવંતને પ્રેરે છે. કામાસક્ત જીવ કામèાગને માટે, વિષયલાલસા તૃપ્ત કરવા માટે છયે કાયની બહુ પ્રકારે વિરાધના કરે છે, સાતે દુર્વ્યસન સેવે છે અને તેને સેવતા ફરથી અનત સ ́સારમાં ભ્રમણ કરાવે તેવુ ક ખાંધી તે ભવ પૂર્ણ કરીને નરકાવાસમાં પડે છે. વળી એકેક ઇન્દ્રિયને વશ પડેલ પ્રાણી પણ મહાદુઃખ પામે છે, તે પછી પાંચે ઇન્દ્રિયને વશ પડેલ જીવ મહાદુઃખ પામે તેમાં શું આશ્ચર્ય !” તેથી સ દુષ્ટ અને પ્રેરનારી લક્ષ્મી ધનુષ્યને દંડ જેમ પ્રાણીના પ્રાણ હરનાર થાય છે, તેમ સમસ્ત દ્વેષને નીપજાવનારજ થાય છે.”
આ પ્રમાણે ધર્મોપદેશમાં જગદ્ગુરૂએ કહ્યુ, એટલે કેરલ રાજપુત્રે ઊભા થઈ ને વિનયપૂર્ણાંક એ હાથ જોડી પ્રણામ કરીને ત્રિજગદ્ગુરૂ તીર્થંકર ભગવાનને પ્રશ્ન પૂછ્યા કે “ સ્વામિન્! આપે તે લક્ષ્મીને સ દુઃખના નિબંધન રૂપ હેયરૂપે ઉપદેશી છે. પણ મહારાજ ! હસ્તી, અન્ધ, રથ વગેરે વિભૂતિએ થી
For Personal & Private Use Only
&&&&&&& & & & & E
કે ટી
www.jainelibrary.org