________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ આઠમા
Jain Education International
ગુરૂએ આ પ્રમાણે કહ્યું એટલે ધનસારાદિકે વિનયપૂર્વક પૂછ્યું કે-ભગવન્ ! તે ધનદત્ત કાણુ હતા ? અને તેણે કેવી રીતે દાન દીધું ? તે કૃપા કરીને કહી સંભળાવો.” તેથી ગુરૂ મહારાજે કહ્યું કે સાંભળેા :~
ધનદત્ત કથા
પૂર્વે પૃથ્વીભૂષણ નામે નગરમાં કેરલ નામે એક રાજકુમાર હતા. તે એક દિવસ રચવાડી રમવા વનમાં ગયા. તે સમયે તેના મહાભાગ્યના ઉદયથી તે નગરના ઉપવનમાં જગદ્ગુરૂ એવા તીર્થંકર સુર અસુરાએ પરિવરેલા સમવસર્યાં. તે વખતે પ્રાતિહા અને અતિશયાદિકની શોભા જોઈને હષ્ટપૂર્ણાંક તે
તેમને વાંદવા ગયા. પાંચ અભિગમ સાચવી જિનેશ્વરને નમસ્કાર કરીને તે ઉચિત સ્થાનકે બેઠા, તે વખતે જગદ્ગુરૂએ ભવ્યજનના ઉપકાર માટે અનાદિને ભ્રમ નિવારનારી દેશના આપવી શરૂ કરી. ભગવંતે કહ્યું કે-ચેારાશીલાખ યોનિથી ગહન એવા આ સસારમાં પ્રાણીઓને શબ્દષ્ટાંતથી દુર્લભ મનુષ્યજન્મ મળવા મુશ્કેલ છે. મનુષ્યજન્મ મળે તે પણ આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, પૂ` આયુ, ઇંદ્રિયની પરિપૂર્ણતા, નિગીપણું, સદ્ગુરૂના સ’ચેગ, ધર્માંશ્રવણની ઈચ્છા, ધર્મીનું શ્રવણુ, કદાગ્રહના ત્યાગ વગેરે ધ પ્રાપ્તિનાં સચેગા મળવા બહુ મુશ્કેલ છે. તેવા સાગે મળ્યા છતાં પણ આ જીવ અનાદિકાળના શત્રુ એવા લેાલ તથા કામને વશ થઇને નકામા કાળ ગુમાવે છે. તેમાં પણ જેને લાભ કરે છે તે અથ તો સ અનર્થાંનું મૂળ જ છે. કહ્યુ` છે કે :
For Personal & Private Use Only
风设设公共设
૩ ૮૯
www.jainelibrary.org