________________
શ્રી ન્યકુમાર ચરિત્ર ભાગ-૨
આ બાબત પ્રસિદ્ધ છે. ચિત્ત, વિત્ત અને પાત્ર તે ત્રણેની શુદ્ધિ પૂર્વક જે દાન અપાય તેના ફળનું વર્ણન કરવાને તો કોઈ સમર્થ નથી. કહ્યું છે કે :
પલ્લવ આઠમે
ऋसहे सरसमं पत्तं, निरवज्जं इक्खुरससमं दाणं । सेयंससमो भावा, हविज्जइ पुण्णरेहा ए॥ (१) भयवं रसेण भवणं, धणेण भुवर्ण यसेण पूरियं सयल । अप्पा निरुवम सुकूखेण, सुपत्तदाणं महग्यवियं ।। (२)
GSSSSSSSSSSSSSSSSSXSSSSSSSSSSSSS
ત્રષભદેવની જેવા પાત્ર, નિરવ શેરડીના રસ જેવી વસ્તુનું દાન અને શ્રેયાંસના સરખે ભાવ તે તે મહાપુણ્યરેખા હોય તે જ એકત્ર થાય છે. ! (૧) “ભગવાનને રસ વડે, ગૃહને ધન વડે, સકળ લેકને યશ વડે તથા આત્માને નિરૂપમ સુખ વડે ભરીને શ્રેયાંસે સુપાત્રદાનને મહામુલ્યવાળું બતાવ્યું છે.'
વડના બીજથી મોટું વડ થાય છે, તેવી રીતે સુપાત્રદાન થેડું આપ્યું હોય તે પણ મહાફળદાયી થાય છે. ધનદરો માત્ર એક વાર પૂર્વભવમાં સુપાત્રદાન આપ્યું હતું, તે તેને તે દાન સકળ સમૃદ્ધિ અપાવનાર થયું છે.”
Jain Education inte
For Personal & Private Use Only
www.ainelibrary.org