________________
શ્રી
ધન્યકુમાર |
ચરિત્ર
ભાગ-૨
પલવ આઠમ
पृथिव्याभरणं पुरुषः पुरुषाभरणं प्रधानतरा लक्ष्मीः । लक्ष्म्याभरणं दानं, दानाभरणं सुपात्रं च ॥.
પૃથ્વીનું આભરણુ પુરુષ છે, પુરુષનું આભરણ ઉત્તમ લહૂમી છે, લદ્દમીનું આભરણુ દાન છે, અને દાનનું આભરણુ સુપાત્ર છે.”
વળી દાન કેઈ પણ સ્થળે નિષ્ફળ જતું નથી, તે માટે કહ્યું છે કેઃ पात्रे पुण्य निबंधनं तदितरे प्रोद्यद् दयाख्यापकं । मित्रे प्रीतिविवर्धकं रिपुजने वैराडपहारक्षम ।
ISRRESTRIANS JIT 3333333333222333233
8888888888888888888888888887
भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मान पूजापदं । भट्टादौ च यशस्करं वितरणंन क्याप्यो निष्फलं ।।
દાનપાત્રમાં અપાય તે પુણયને બંધ કરાવે છે. તે સિવાય બીજામાં અપાય તે “દયાળુપણુ’નું બિરૂદ આપે છે, મિત્રને અપાય તે પ્રીતિ વધારનાર થાય છે, દુશ્મનને અપાય તે વૈરને નાશ કરનાર થાય છે, નોકરને અપાય તે ભક્તિની વૃદ્ધિ કરનાર થાય છે, રાજાને અપાય તે સન્માન અને પૂજા અપાવનાર થાય છે. ભટ્ટાદિકને અપાય તે યશ કરાવનાર થાય છે. અહે ! દાન કેઈ સ્થળે નિષ્ફળ જતું નથી. જ્યાં અપાય ત્યાં ફળ આપનાર થાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org