________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ આઠમો
&&座图区欧欧欧欧欧欧欧腔医坚区
अर्थानामर्जने दुःख मजितानां च रक्षणे । આ કુતરું રચશે દુષ, બિન સુવું સાધનમ્ |
“ધન મેળવવામાં પણ દુઃખ છે. તેના રક્ષણમાં પણ દુઃખ છે. તેની આવક અને જાવક બન્નેમાં દુઃખ છે. દુઃખના જ સાધન ભૂત એવા અથને ધિક્કાર છે!”
બહુ કલેશ તથા ઘણા પાપ વડે કદાચ પૂર્વ પુણ્યના ઉદથી ધન મળે તે પણ તેને સાચવવામાં ઘણું દુઃખ છે. કારણ કે ધનને ઘણુ ભય છે. કહ્યું છે કે ;
दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूपीभूजो, ग्रहणति च्छलमाकलय्य हुतभुग भस्मिकरोति क्षणात् । अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरन्ति ध्रुवं, दुर्वृतास्तनया नयन्ति निधनं धिग बह्वाधीनं धनं ॥
*ગોત્રીઓ તેની ઈચ્છા કરે છે, ચાર ચારી જાય છે, રાજાઓ છળ કરીને ગ્રહણ કરે છે, અગ્નિ ક્ષણમાં ભસિમભૂત કરે છે, પાણી પલાળીને નાશ કરે છે, ભૂમિમાં ગાવીને રાખેલું યક્ષે હરી જાય છે, અને છોકરાઓ જે કુમાર્ગગામી થાય છે તે તેનો નાશ કરે છે, અહો ! આવાં બહુજનેને આધિન ધનને ધિક્કાર છે”
Jain Education Inter!
For Personal & Private Use Only
www.jainelibrary.org