________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમે
8:42 AMBASSAGESSAGE2SSSSSSSS
રમણિક, આગળ ચાલતા અનેક પદાતિ તથા ઘોડેસ્વારોના સમૂહથી સંકુચિત થયેલી સર્વે લેકેને પ્રિય ચતુર એવા ભેગી પુરુ પાસે રહેનારી સમસ્ત ઐહિક સુખના ભંડાર જેવી લક્ષ્મી કોણ છેડી શકે છે? કેનાથી છેડાય છે ?” આ પ્રશ્ન સાંભળી ભગવંત બોલ્યા કે-રાજકુમાર ! અનાદિકાળના સહવાસથી ઈન્દ્રિયવશ થયેલા સંસારીજીને ઈન્દ્રિયસુખ ઘણું ઈષ્ટ લાગે છે અને એ સુખ લદ્દમીને આધિન છે, તેથી જ સર્વે સંસારીજીને લક્ષમી બહુ પ્રિય છે, પણ આ લક્ષમી ખળપુરુષની માફક અને આ જીવને અતિશય દુઃખદાયીની થાય છે. જેવી રીતે ખળપુરુષ પ્રથમ મિgવચનાદિકથી પ૨નું આકર્ષણ કરીને, તેનું સર્વ જાણી લઈને તેને દબુદ્ધિ આપીને અકાર્યમાં પ્રવર્તાવે છે. ત્યાર પછી તે જ ખળપુરુષ રાજાદિકની પાસે જઈને તે મનુષ્યના અકાર્યનું બધું સ્વરૂપ કહી–ચાડી કરીને તેને કારાગૃહમાં નખાવે છે. વળી રાજાદિકની પાસે કાંઈક સારી, માઠી વચનરચના કરીને તેને કાંઈક દંડ પણું કરાવે છે, અને કારાગૃહમાં ગયેલની પાસે જઈ ભય દેખાડીને તેનું સર્વસ્વ લુંટી લે છે. અને રંકની માફક તેને પિતાને સ્વાધીન કરી લે છે. આ પ્રમાણે કર્યા છતાં પણ પેલે મૂર્ખ મનુષ્ય તો એમ જાણે છે કે-“આજ મારે ખરો હિતકારી પુરુષ છે” પેલે ખળપુરૂષ તે તેને એવી રીતે આકષીને ઘર વગેરે તેનું બધું લઈને તેને દરિદ્રી કરી મૂકે છે, અને તેને બહાર કાઢી મૂકે છે, તેની સામું પણ તે નથી, અને પેલે સ્થાનભ્રષ્ટ થયેલ મનુષ્ય અનેક દુઃખે અનુભવે છે, તેવી જ રીતે લક્ષ્મી પણ દુઃખ દેનારી છે. તેનું ચરિત્ર પદ્ધતિ કાર્યક્રમ આ પ્રમાણે છે. લદ્દમી મરણરૂપી દાન દેવામાં દક્ષ છે. દયા, દાન, સંજરાદિ ધર્મકૃત્યની વિરોધી છે. પહેલાં તે તે મહાકથી મેળવાય છે. મળ્યા પછી મહાદુઃખથી તેનું રક્ષણ કરાય છે. ધનનું
822822988888888888888888888888
Edontematon
For Personal & Private Use Only
www.janesbrary.org