________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમે પહેલવ
Jain Education International
લાવીને પ્રદ્યોતરાજા ખેલ્યા કે મને તે તારો દંભરચનાને પ્રકાર સુખ માટે થયે, પણુ હવે તારા વિયોગ દુ:ખ માટે થાય છે. ” અભયકુમારે તે સાંભળીને કહ્યું કે-“ સ્વામિન ! ફરીથી હુ આપના ચરણારવિંદના દન કરવા માટે જરૂર આવીશ. મને પણ આપ પૂજયના ચરણનો વિસ્તુ બહુ દુષ્કર લાગે છે, પણ હું શું કરુ? રાજ્યના ભારથી દબાયેલા હું બહાર નીકળવા સમથ થઈ શકતે નથી, તેથી સેવક ઉપર વિશેષ કૃપા રાખજો.” આ પ્રમાણે પરસ્પર સ્નેડ દેખાડતા અને નમસ્કાર કરતાં મહુ સૈન્યના પરિવાર વડે પરિવરેલા પ્રદ્યોતરાજા ઉજ્જયની તરફ ચાલ્યા, કેટલેક દિવસે ક્ષેમકુશળ તે ઉર્જાચની પહોંચ્યા. ભવ્યદિવસે તેઓએ મહાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યાં. તે દિવસથી શ્રેણિક અને પ્રદ્યોતરાજા વચ્ચે પરસ્પર પત્ર લખવા, કુશળ સમાચાર પૂછાવવા, યથાવસરે ભેટ મેકલવી વગેરે સ્વજન સંબંધીને લાયક સંબધ બંધાઈ ગયા. પોતપેાતાના રાજ્યમાં અને ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા.
ધનસારના અધિકાર
કૌશાંખીમાં ત્રણ પુત્રો સહિત યનસારને રાખીને ધન્યકુમાર નીકળ્યા હતા. તેના બાકી રહેલ અધિકાર હવે વર્ણવવામાં આવે છે.
રાજગૃહીમાં ધન્ય અને અભયકુમાર હમેશા અધિક પ્રેમ વડે ત્રણ વર્ગ (ધર્મ, અર્થ, કામ) ને સાધતાં સુખેથી કાળ પસાર કરતા હતા. હવે કૌશાંબીમાં ધન્યકુમારના ત્રણે ભાઈ એ ધન્યકુમારે મેળવેલ
For Personal & Private Use Only
防烧烧烧烧网BRA WADD!
* હર
www.jainelltbrary.org