________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
અઠા પલવ
BE%8E%E8%88888888888888888888888
તથા અન્ય લેકે ત્યાં બેઠેલા હતા, તે ધન્યના ગુણેથી તથા બંધુઓના દ્વેષથી ચિત્તમાં ચમત્કાર પામ્યા અને હાથ ઉંચા કરીને વાદીર્વાદની જેમ પરસ્પર બેલવા લાગ્યા કે–એક તરફ ત્રણે બંધુઓનું માત્સર્ય તથા નિર્ધનતાના કંઘની કેટીનું તથા બીજી બાજુ ધન્યકુમારના બંધુનેહ તથા ઉદારતાના કંઠની કેટીનું પ્રમાણુ કરો. આ જગતમાં પિતાના અગર પારકું ધન ગ્રહણ કરવાને તે સર્વ ઇચછે છે, તેવા તે ઘણા હોય છે, પરંતુ જેઓ પિતાની ભુજાના બળથી ઉપાર્જન કરેલ પ્રભુત ઘણુ દ્રવ્ય દુશ્મનને પણ આપી દે છે તેવા અને બહ દુર્લભ હોય છે તેવા માણસો દેખવા મુશ્કેલ છે.” હવે ધન્યની આજ્ઞાથી ભંડારીએ ત્રણે બંધુને પ્રત્યેકને ચૌદ ચૌદ કેટી સુવર્ણ મહોરો આપી. તે લઈને તેઓ બહાર નીકળતા હતા, તેવામાં હાથમાં મુગર ધારણ કરેલા તે ધનના અધિષ્ઠાયિક દેએ વીર સુભટો ચોરને રોકે તેવી રીતે દ્વારમાં તરત જ તેમને રોક્યા અને પ્રત્યક્ષ થઈને બેલ્યા કે “અરે નિર્ભાગ્ય શેખર ! અરે દુને ! અરે મૂ! પુયવંત એવા ધન્યકુમારનું આધન તમે ભેગવવાને લાયક નથી. આ લદ્દમીને ધન્યઆત્માવાળો ધન્યકુમાર જ યથેસિત ભક્તા છે, જેવી રીતે સર્વ તરંગોને ભોક્તા સમુદ્ર જ હોય તેવી રીતે આને તે ભક્તા છે, બીજે કેઈ નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-પ્રબળ પૂણ્યવંત હોય તેનાથી જ લક્ષમી ભગવાય છે તે પ્રસિદ્ધ છે.” ને તમે તેની સેવામાં તત્પર થઈ તેના પુન્યની છાયા નીચે રહેશે તે ઈચ્છિત સુખ મેળવશે, પણું ધન લઈને જુદા ઘરમાં રહી સ્વેચ્છાએ ધન ભેગવએ એવી તમારી ઈચ્છા થશે તે તે સંપૂર્ણ થાય એવો દિવસ તે આવ્યું નથી ને આવવાનું પણ નથી. અરે જડ બુદ્ધિવાળા મર્માએ ! ચાર વાર અમિત ખૂબ ધન મુકીને તમને આપી દઈને તે ચાલ્યા ગયે, પછી તે ધન જેણે ભગવ્યું ? હજુ પણ તમને
Jain Education Internal
For Personal & Private Use Only
Www.jainelibrary.org