________________
મો
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
અઠામો ૫૯લવ
૨ાખી હતી, તેનો ઉપભોગ લેવાની વિનંતી કરી એટલે તે બનેએ કન્યકુમાર તથા અલયકુમારની સાથે આ
નાન અને જજનની વિટનુસાર સહપાક અને ૯ પાક તલાદિથી મર્દન કરાવને પુપાદિથી સુગધી કરેલા શુદ્ધ પાણી વડે ૨નાન કર્યું. પછી દૂર દેશથી આવેલા અતિ , દૂભૂત તથા ભવ્ય એવા રેશમી વસ્ત્રો ધારણ કર્યો, સર્વ પ્રકારના અલંકારો પહેર્યા અને અનેક રાજ્યના સામતેથી પરિવહેલા તેઓ ભેજનમંડપમાં આવ્યા અને યથાયોગ્ય ઉત્તમ આસને ઉપર તેઓ બેઠા. પછી અઢાર પ્રકારના ભેદવાળી અનેક પ્રકારની સુખડીઓ તથા મીઠાઈ ઓ પીરસવામાં આવી. તે રસવતીને આસ્વાદ લઈને આચમન વડે શુદ્ધ થઈ મહેલના અંદરના ભાગમાં આવીને તેઓ સુખાસન ઉપર બેઠા. ત્યાં પાંચ પ્રકારના સુગધીવાળા તાંબુલના બીડાં લવીંગ અને એલચી સહિત આરોગીને મુખ શુદ્ધિ કરી સુખ શયામાં તેઓ સૂઈ ગયા. પછી યોગ્ય અવસરે શમ્યાન ત્યાગ કરી રાજસભામાં આવીને સિંહાસન ઉપર બેઠા. અને ગીત, ગાન કળામાં કુશળ અનેક પુરુષોએ કરેલા ગાયનાદિ સાંભળ્યા. ત્યાર પછી યોગ્ય અવસરે મોટા આડંબરપૂર્વક તેઓ રયવાડીએ આનંદ કરવા ગયા. તે સ્થળે અનેક પ્રકારનાં વિલાસે કરવા પૂર્વક પુષ્પના સમૂહની શોભા જોઈને, ઘોડાઓને ખેલાવીને આનંદ કરી મેટા આડંબરપૂર્વક પાછા ઘરે આવ્યા. સાયંકાળે પણ યથારૂચિ ખાનપાનાદિ લઈને રાતે ગંધર્વોએ ગાયેલા ગાયને સાંભળી સુખશામાં નિંદ્રા લેવા માટે સૂઈ ગયા. સવારે પ્રભાતિક રાગો વગાડતાં વાજીંત્રોના શબ્દો સાંભળીને નિદ્રાને ત્યજી દઈ, પ્રભાતનાં કૃત્યો કરીને ફરી રાજસભામાં આવ્યા. આ પ્રમાણે નવાં નવાં વસ્ત્રો, અલંકાર, વાહન, ગીત, વાજીંત્ર, અદ્ભૂત રસોઈ વગેરેની ગોઠવણીથી ઘણી ઘણી રીતે શ્રેણિક રાજાએ તેમને સત્કાર કરીને પરસ્પરની પ્રીતિલતામાં વૃદ્ધિ
欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧以安然度图
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org