________________
શ્રી ધન્યકુમાર
ચરત ભાગ ૨
પલ્લવ આઠમા
Jain Education Inter
કલ્પવૃક્ષની જેમ વાંછિત પૂરણ, આ સ* કાણુ કરશે ? આપની કૃપા તે મને હંમેશા યાદ આવે છે. હું જે ત્યાંથી બહાર નૌકળ્યા, તે મારાં માઠાં કર્મના ઉદયથી પ્રેરાઈને નીકળ્યા હતા, તેમાં આપને કાંઈપણુ દોષ દેવા જેવું છે જ નહિ. કર્મની ગતિ વિષમ છે. ત્યાર પછી દેશાંતરમાં ભમતાં ભમતાં જુદા જુદા સ્થાને રહેવાની વ્યગ્રતા, મનની અસ્તવ્યસ્તતા, અધિક અધિક વાત્સલ્ય કરતાં છતાં ઉપેક્ષા, પરાધીનપણું અનેઆપની રજા વગર ચાલી નીકળ્યા તેથી થતી શરમ-ઈત્યાદિ કારણેાથી આ ખાળકની તે સ્થળનાં અન્ન પાણી લેવાની ઈચ્છા વધી નહી. વળી કર્માનુસાર અનેાદકના સંબંધથી તથા ક્ષેત્ર સ્પર્શી ના યાગની પ્રખળતાથી હું અહીં આવ્યો. મગધાધિપ મહારાજની કૃપા વડે અહિં આનંદથી રહું છું. તમારી તેમજ શ્રેણિક મહારાજાતી પણ મારા ઉપર બહુ કૃપા છે.’ ત્યાર પછી પ્રદ્યોતરાજાએ મળધાધિપની પાસે જઈ જરા હસીને માથું ધુણાવીને કહ્યું કે-“ અહે ! વશીકરણ કરવાની તમારી કળા બહુ ઉત્તમ દેખાય છે, કે જેથી એ હાથ વડે છાયા કરીને રાખેલા અને રાજ્યના સાતે અંગેની ધુરાને ધારણ કરનારા કર્યા છતાં પણ આ ધન્યકુમાર અમને છેડી દઈને વગર એલાવ્યા તમારી પાસે આવીને રહ્યા છે, તેએ અમારા રાજયના અલંકાર મૂત હતા, તેને તમે કોઈ વિશિષ્ટ ઉપાયથી વશીકરણ પ્રયેગ વડે એવા વશ કરી લીધા છે કે જેથી તે અમારુ નામ પણ સ'ભારતા નથી, અને અડ્ડી' સ્થિર થઇને રહે છે, તે સ્વપ્નમાં પણુ ખીજે જવાની ઈચ્છા કરતા નથી, તેથી આમા તે તમારી કોઇ અદ્ભૂત કળા દેખાય છે. જે રાજા ડાખી અને જમણી બન્ને બાજુએ બુદ્ધિના નિધાન એવા અભયકુમાર અને ધન્યકુમારને રાખે છે તેને કાની ભાત હાય ? તેને કયા દુઃખની ચિંતા હોય? તમે તે બહુ મોટા ભાગ્યશાળી છે.
For Personal & Private Use Only
૩ ૮
www.jainellbrary.org