________________
ધન્યકુમાર
$29232
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
ÖWEB2%25AA%2CGB8D8%ASÉSSAGESSAGES
छित्त्वा पाशमपास्य कूटरचनां भक्त्वा बलाद् वागुरां पर्यन्ताग्निशिखाकलापजटिलाद निः मृत्य दूरं वनात । व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन् मृग :
कुपान्त : पतित : करोति विमुखे किं वा विधौ पौरूप ॥ ટ રચનાથી નાખેલ પાસ છેદીને તથા જોરથી નાખેલી જાળ તેડીને મૃગલે ત્યાંથી નાસી છૂટયે, તેવામાં તે ઘણા સમૂહવાળી અગ્નિના ઝપાટામાં આવી પડે, ત્યાંથી પણ નીકળીને અતિ દૂર વનમાં તે ગયે, ત્યાં કઈ પારધીએ તેને તીર માયું, તેમાંથી પણ બહુ શીધ્ર (જી) ગતિથી દેડીને તે બચી ગયો તેવામાં તે મૃગ કૂવામાં પડશે. જ્યારે વિધિ વિપરીત હોય ત્યારે પુરુષાર્થ શું કામ આવે છે ? ”
પછી ભગ્નાશ (નિરાશ) થઈને તેઓ ધાન્ય વેચવા બેઠા, પણ કોઈની સાથે ભાવની સરખાઈ આવ નહિ, તેથી માર્ગમાં ધાન્યની ગુગને સમૂહુ ઉત્સાહ વિનાના તેઓને આમતેમ પડી રહ્યો. તેવામાં વિવિધ પ્રકારના વાજી જેની આગળ વાગી રહ્યા છે, ઓસપાસ પાયદળ અને ઘોડેસવારે વીંટળાઈ ગયેલા છે, બંદીજને અનેક રીતે જેની બીરૂદાવલી બેલી રહ્યા છે તેવી સ્થિતિમાં રથ ઉપર બેસીને નૃપસભામાં જઈને ધન્યકુમાર તે રસ્તે નીકળ્યા, તે વખતે આગળ ચાલતા સુભટોએ તેના અશ્વન ગતિમાં ખલના થવાની શંકાથી આમતેમ પડેલી ગુણોને એક સ્થાને ગોઠવવા માટે તથા માર્ગની સરળતા થવા માટે
GB8DECEMB3%8328938288888
७७
Jan Education Intema
For Personal & Private Use Only
wwjainelibrary.org