________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવા
મે
四忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍因
સાંભળીને તેઓને ક્રોધ ઉત્પન્ન થયા અને કાર વચને વડે વૃદ્ધ પિતાને તિરસ્કાર કરતાં તેઓ છેલ્લા કે - અહો ! જાણ્યું ! જોયું ! હજુપણ તેના ઉપર તમારે તેને તે જ મમત્વ છે. જો તે તમારે ગુણવાન પુત્ર હતું તે તે તમને મૂકીને શા માટે ચાલ્યો ગયે ? તમારી કૂતનતા પણ જેવાણી. ભરણ પિષણ તે હજુ અમે કરીએ છીએ, છતાં પ્રતિક્ષણે સ્વેચ્છાચારી એવા તેની પ્રશંસા કર્યા કરે છે. અરે ! તમારે દ્રષ્ટિરાગ અને તમારી ધૃષ્ટતા કેટલી છે?” આ પ્રમાણે ઘણા કડવા શબ્દોથી તેની નિર્ભત્સના કરી, પછી કેટલાક દિવસો એવી સ્થિતિમાં વ્યતિકમાવ્યા (પસારકય) અને સ્ત્રીઓનાં ઘરેણુ વગેરે વેચીને નિર્વાહ કરવા લાગ્યા. તેમ કરતા ધીમે ધીમે જે કાંઈ હતું તેમાંથી પણ ખવાઈ ગયું કાંઈક પડી ગયું કાંઇક ભૂલાઈ ગયું, તથા ભેયમાં દાટેલું પૃથ્વરૂપ (માટી) બની ગયું. આ પ્રમાણે થતાં રાજ્ય અને બળ નષ્ટ થવાથી એક રાત્રે સેંકડો ભિલ્લેએ એકઠા થઈને તેઓના ઘર ઉપર ધાડ પાડી. તેઓ બાકી રહેલા બધાં વસ્ત્રા ભૂષણે લૂટી લઈને ચાલ્યા ગયા. તેથી તેઓ ધનવગરના તથા કપડા વગરના થઈ ગયા. “ આ સંસારમાં જેટલા દિવસ સુધી પુણ્યને ઉદય રહે ત્યાં સુધી જ મનુચ અદ્ધિ પૂર્ણ રહે છે પણ પાપને ઉદય થતાં અક્ષણમાં જ સર્વ કૃદ્ધિને નાશ થઈ જાય છે.” જેવી રીતે પાણીથી ભરવાની ઘડી સાઠ પળ સુધી ભરાય છે, પણ પછી એક ક્ષણમાં ખાલી થઈ જાય છે, તેવી જ રીતે સાંસારિક ઋદ્ધિનું પણ સમજવું
天终坚巫医欧欧欧欧您欧欧欧欧欧欧腔医BREE
એક દિવસે આજીવિકાના ઉપાય કાંઈપણ રહ્યાં નહિ, ત્યારે ઘરમાં તે ત્રણે બંધુઓ આમતેમ શોધવા લાગ્યા. શોધતાં શોધતાં એક વીંટી હાથમાં આવી, તે વેચીને તેઓ ત્યાંથી આજીવિકા માટે કુટુંબ સહિત
કે ૭૫
Jain Education International
For Personal & Private Use Only
w.jainelibrary.org