________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમે પલવ
નીકળ્યા, અને માલવદેશમાં ગયા તે સ્થળે કઈ કૃષિકારને ઘેર કામ કરવા રહ્યા અને નિર્વાહ કરવા લાગ્યા ત્યાં રહેતાં કાઈક ધન મળ્યું તેથી તેઓ પિતે જ કૃષિકર્મ કરી ધાન્ય ઉપજાવવા લાગ્યા. પછી નિર્વાહ થાય તેટલું ધાન્ય ઘરમાં મૂકીને બાકી રહેલા ધાન્યની ગુણે ભરી બળદ ઉપર લાદીને એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર તેઓ ભમવા લાગ્યા. પણ નિર્ભાગ્યપણુથી ધારેલ લાભ મળે નહિ. વધુ લાભને ઈચછતા તેઓ ફરતા ફરતા મગધ દેશમાં રાજગૃહી નગરીએ આવ્યા. તે નગરમાં ચતુષ્પથમાં ધાન્યની ગુણો ઉતારીને અનાજને બજાર શેધવા લાગ્યા. ત્યાં પણ અનેક દેશોમાંથી અનાજ વેચાવા આવેલ હેવાથી ધાન્ય સોંઘુ થઈ ગયું છે તેમ સાંભળીને તેઓ નિરાશ થઈ ગયા નિભંગીને નસીબે સર્વત્ર અવળું જ થાય છે” કહ્યું છે, કે.........
ISISAGBAGSSSB 88888888888
RSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSAI
अन्यद्विचिन्यते लोकभवेदन्त्यदभाग्यत । कणे वसति भूषार्थोत्कीर्णे दरिद्रीणां मल ॥
“કો જેમાં બીજે વિચાર કરે છે તેમાં અભાગીને બીજુ જ થાય છે. શુભા માટે વીંધાયેલા કાન દરિદ્રીને મેલ એકઠો કરવા માટે થાય છે.”
જ્યાં ભાગ્યહીન જાય છે ત્યાં આપદા પણ તેની સાથે જ જાય છે, કહ્યું છે કે.....
Jain Education Inter!
For Personal & Private Use Only
www.jainelibrary.org