________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલ્લવ આઠમા
Jain Education Intematio
તથા આપેલ પાંચશે ગામમાં બહુ કઠણુ અભાગ્ય રેખા હોય તેમ પેાતાની આજ્ઞા સ્થાપન કરવા લાગ્યા. તે વખતે શિનના ગૃહની દૃષ્ટિની જેમ તેની આજ્ઞામાં રહેલા ગામોમાં ભાગ્યહિનપણાથી ખીજા ગામામાં વરસાદ થાય તે પણ થતા નહિ, ભાગ્યયેાગ સીધા હોય ત્યારે જ ઇપ્સિત મેઘવૃષ્ટિ થાય છે.” તેવી સ્થિતિ થવાથી તે ગામમાં રહેવાવાળા કેટલાક લોકો વરસાદના અભાવને લીધે પેાતાની આજીવિકા ચલાવવા માટે તથા પોતાના ચતુપદ (ઢાર) વગેરેની આવિકા માટે જેવી રીતે ફળરહિત વૃક્ષેાને છેડી દઇને પ`ખી અન્ય વૃક્ષમાં વાસ કરવા જાય તેવી રીતે બીજા ખીજા ગામેામાં જવા લાગ્યા. ઘાસ તથા ધાન્યના ક્ષય થવાથી ઉદરપૂતિના અભાવે જેવી રીતે સરોવરમાં પાણીના અભાવે માછલાં વગેરે જળચર જીવા મરી જાય છે, તેવી રીતે હાથી, અશ્વાદિક પશુઓ કઈ ક્ષુધાથી, કોઈ, તૃષાથી, કોઇ દુષ્કાળમાં ઉત્પન્ન થયેલા રાગાદિકથી મૃત્યુ પામવા લાગ્યા. ‘પૂ` સંચિત સુકૃત સિવાય સ`પદાનું રક્ષણ કરવાને કોઈ સમથ નથી.’ સેવકે પણ આવકા નહી મળવાથી તેમને છેડી દઈને બીજે ચાલ્યા જવા લાગ્યા. દુષ્કાળા પડવાથી ક્ષુધાતુર થયેલા જિલ્લાદિકાએ તે ત્રણે ભાઇએની આજ્ઞામાં રહેલા સગામા લુટવા માંડયા. આ પ્રમાણે ગામાને લુંટાતા સાંભળીને કોઈપણ સાવાડ તે રસ્તે પોતાના સાથ લઈને નીકળતા નહિ. કેઇની પણ અવરજવર-ગમનાગમન બંધ થતા લોકો કોની સાથે ક્રયવિક્રય (વ્યાપાર) કરે ? તેથી વ્યાપારીઓ પણ તેના ગામડા છેડી ને બીજી મોટી નગરીઓમાં જવા લાગ્યા. કેટલાક રાતે ખાતર પાડીને ભિલે ઘર લુંટતા હતા, તે ભયથી તેના ગામા છેડી દઇને ખીજે નાસી જવા લાગ્યા. કેટલાક સામાન્ય વના ગરીબ માણસો મજૂરી કરીને આજીવિકા ચલાવનારા હતા. તેની પાસે વ્યાપારીના અભાવે
For Personal & Private Use Only
ક ૭૩
*www.jainellbrary.org