________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ આઠમા
આગળ હજારે સુભટો ચાલવા લાગ્યા. સેંકડો બંદીજને બિરૂદાવલી બોલવા લાગ્યા. અનેક શૃંગારેલા અ શ્વોની હારે સાથે ચાવા લાગી, અનેક પ્રકારના વાજીત્રા વાગવા લાગ્યા, અને પ્રદ્યોતરા જાન પછવાડે એક સેવક વેત ઇત્ર ૯ઈને ઉભો રહ્યો. એ રીતે મગધના લકે તથા રાજસામેતાદિથી પરિવરેલા ચંડ પ્રોતાજા બહ મહેસવપૂર્વક રાજગૃહી નગરી તરફ ચાયા. થોડું ચાલ્યા એટલે ક્રેણિક મહારાજ પણ સામે આવ્યા. બંને એક બીજાની દૃષ્ટિપથમાં આવ્યા કે વાહનમાંથી બંને ઉતરી ગયા. કેટલાક પગલા પગે ચાલીને બંનેએ અન્ય અન્ય પ્રણામ કર્યા, ગાઢ આલિંગન કરીને, જુહાર કરીને, બહુમાનપૂર્વક એક બીજાના કુશળક્ષેમની વાર્તા પૂછીને બહુ આદરથી બનેએ શિષ્ટાચાર કર્યો અને બન્ને એક સરખા હાથી ઉપર બેસીને પરસ્પર વાર્તા કરતા નગરની નજીક આવ્યા, તે વખતે શ્રેણક અને અભયકુમારે બહુમાન દેખાડવા માટે પ્રોતરા જાને આગળ કરીને નગરના દરવાજામાં પ્રવેશ કરાવ્યું. સુવર્ણ, રૂપાનાણું તથા ફૂલેથી તેમને વધાવ્યા અને બંદીજનેને ઈચ્છિત દાન આપ્યું. ત્રિપથ, ચતુપથ, મહાપથ, રાજ્યપથાદિકમાં બે, ત્રણ, ચાર, પાંચ, ચાવત્ સાત માળવાળા દેવના આવાસ જેવા મકાને અને આવાસો તથા મંદિરે જતાં, શ્રેષ્ઠી વ્યાપારી, રાજપુરુષ અને પ્રાકૃત પુરુષોના પ્રામાદિ સ્વીકારતા અનુક્રમે તેઓ સર્વે રાજદ્વાર પાસે આવ્યા, એટલે વાહન ઉપરથી ઉતરને શ્રેણિક રાજાએ બહુમાનપૂર્વક પ્રધોતરાજાને રાજદ્વારમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે અંતઃપુરમાં રહેલ સ્ત્રી વગે મણિ તથા મુકતાફળથી પ્રતરાજાને વધાવ્યા. પછી બન્ને રાજાએ હાથમાં હાથ મિલાવીને રાજસભામાં આવ્યા. પરસ્પર અતિ આગ્રહથી શિષ્ટાચાર સાચવતાં બંને જણા સમાન આસન પર બેઠા. તે વખતે રાજનાં નેકરે તથા
88区法医医医医欧欧欧欧欧欧医医医迟迟
For Personal & Private Use Only
W
w
Jain Education Intemall
jainelibrary.org