________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
Jain Education Interna
પુષ્પની જેમ આપના પધારવાથી તે બહુ પ્રફુલ્લિત હૃદયવાળા થશે, મારા માતાજી પણ તેના બનેવીના દન વડે ચંદ્રદર્શીનથી ચોરીની જેમ ઘણા રાજી થશે. હું પણુ આવા છળ વડે અંતર'ગની તે મહદ્ ભકિતથીજ આપને રાજગૃહી લઈ જવાને ઇચ્છું છું. આપના આગમનથી શરા ભેળવેલા દૂધની જેમ ઘણા વરસના ઈચ્છિત ષ્ટિની સિદ્ધિના સચગ થશે. તેથી હૃદયમાં કાઇ પણ જાતનું જરા પણ શલ્ય રાખ્યા વગર આપે મારા મનારથ રૂપી તરુ (વૃક્ષ)ને સફળ કરવા માટે હ પૂર્વક રાજગૃહી પધારવું, આ ખાખતમાં મારા ચિત્તમાં જો જરા પણ ખાટાઈ હોય તો મને આપ પૂજ્ય પાદના શપથ છે. હું રસ્તામાં પણ આપની યથાશકિત સેવા કરતા બહુમાનપૂર્ણાંક રાજગ્રહી લઈ જઈશ અને આપની તથા મારા પિતાશ્રીની અરસપરસ નિઃશસ્ય પ્રીતિ કરાવીને કેટલાક દિવસ સુધી આપના ચરણકમળની સેવા કરવાના મારા મનોરથ પૂર્ણ કરી હું કૃતા થઈશ. માટે આપે જરાપણુ અંતર ગણવું નહિં. મગધના લેાકેા પણ રાજરાજેશ્વર એવા માલવપતિના દર્શન કરીને પાવન થશે.” આ પ્રમાણે મિષ્ટ અને ઇષ્ટ વાણી વડે પ્રદ્યોતરાજાને તૃપ્ત કરીને આનંદ પમાડીને અને ઉલ્લુસાયમાન કરીને તેમજ સ્વસ્થ કરીને તે રાજગ્રહીને રસ્તે ચાલ્યા. સાત દિવસે અભયકુમાર રાજગૃહી નગરીની નજીક આવી પહોંચ્યા. અભયકુમારે પ્રથમથી જ મેલેલ માણસાએ શ્રેણિક મહારાજને વધામણી આપી હતી. શ્રેણિકે વધામણી આપનારાઓને યથાચિત દાન આપીને રાજી કર્યા હતા. પછી ઠાઠમાઠ અને આડંબર સાથે રાજ્યના સર્વે સભ્યને અને ધન્યકુમારને સાથે લઈને શ્રેણિકરાજા ચડપ્રદ્યોત રાજાની સામે આવવા નીકળ્યા. અહીં અભયકુમારે પણ પ્રદ્યોતરાજાને ઉત્તમ અશ્વોવાળા રથમાં બેસાડયા, બન્ને બાજુ ચામરા વીંજાવા લાગ્યા,
For Personal & Private Use Only
肉戏
ૐ પ
www.airnelibrary.org