________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
છો
પહેલવ
Jain Education Interna
નથી. ’’ આ પ્રમાણે વિચારતા તેનુ માઽાત્મ્ય જાણવાની શતાનિક રાજાને ઈચ્છા થવાથી તેના સેવકો રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બેલાવી લાવ્યા અને તેમને રાજાએ પૂછ્યું કે—“હે રત્નના વ્યાપારીએ !! અમારા પૂર્વજોથી ઘણુા દ્રવ્યવ્યયવડે આ મણિ યથાવિધ પૂજાતા હતા,તેથી હું પણ તેની હુ ંમેશા પૂજા કરૂ છું. પણ તે મણિના ગુણે। શું છે. તે હું જાણતા નથી, તેથી એના જે ગુણા હાય તે કહેા.” આ પ્રમાણે તે મણિનાં ગુણૈા રાજાએ પૂછયા. પણ તેવા પ્રકારના શાસ્ત્રજ્ઞાનના અભાવથી ૧પુલિ દે। જેમ પૂર (નગર)ના ઝુણેા ન કહી શકે તેમ આ મણના સ્પષ્ટ ગુણો કઈ કહી શકયુ નહિ. આમ થવાથી રાજાએ નેકર દ્વારા એવા પાડ વગડાવ્યો કે—“ નિપુણ પુરૂષામાં અગ્રેસર એવા જે કોઈ પુરૂષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઇ ગુણો હોય તે પ્રગટ કરશે તેને સત્ય પ્રતિજ્ઞાવાળા રાજા પાંચસો ગામ હાથી અને પાંચસા અશ્ર્વો આપશે અને પાતાની સૌભાગ્યમ ંજરી નામની પુત્રી પરણાવશે.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા થવાથી દરેક મેટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે તે પ્રમાણે પડતુ વગાડતા રાજાના માણસે ભમવા લાગ્યા. તેજ વખતે ધન્યકુમાર કૌશાંખીનાં પ્રવેશ કરતા હતા. તેઓ આ પ્રમાણે પડતુ વાદકોથી પડતુ વગાડાતો સાંભળીને તેની પાસે આવીને ખેલ્યા કે— હું પડતુ વગાડનારાઓ ! હવે તમે પક્ડ વગાડ્યો નહિ. હું મણિના ગુણા પ્રગટ કરીશ. ’” આ પ્રમાણે પડહ વગાડતા અટકાવીને પરીક્ષકોમાં શિરોર્માણુ ધન્યકુમાર પડહ વાદકેાની સાથે શતાનિક રાજાની સભામાં આવ્યા અને રાજાને નમીને યથાયાગ્ય સ્થાને તે ખેડા. શતાનિક મહારાજા પણ તેનું, સૌભાગ્ય, કાંતિ, ઉત્તમરૂપ અને સુ ંદર આકાર વિગેરે જોઈને હુમામ પૂર્ણાંક જ. વનમાં રહેનારા ભીછે.
For Personal & Private Use Only
K&TE &TEL
૧૯૫
www.jainellbrary.org