________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
Jain Education International
પામતા હાય તેજ પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે–મેટા થાય છે; ત્યારે જો ધન કમાતા નથી, તે તેજ માતા કહેવા લાગે છે કે—આ પુત્ર તે મારી મુખને લજાવનાર નીવડયે.” વળી તેની પત્ની પણ જ્યાં સુધી તે પુરૂષ પાસેથી ઇપ્સિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે ત્યાં સુધીજ હષ પૂર્વક મધુર વચનાર્દિક એલે છે અને આનંદ દેખાડે છે. તથા પ્રશ'સા કરતી કહે છે કે- અહૈ !! મારા સ્વામી તે સાક્ષાત્ કામદેવરૂપ જ છે.” અને જો ધન ન કમાતા હાય તો કહે છે કે- અહા ! આ તેા થાંભલા જેવા છે, પથરા જેવા છે, લુલા ખીલાડા જેવા છે.” આવુ' આવું ખેલી તે સ્ત્રી નિંદા કરે છે. વળી નગરના લોકો પણ જ્યાં સુધી ધન પાસે હોય ત્યાં સુધી આદરસત્કાર તથા સન્માન આપે છે. જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર થઈને રહેલી હાય, ત્યાં સુધીજ કળાવતની કળા, વિદ્યાવતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાના ગુણની પ્રશંસા થાય છે. ધનવંતના હજારો દોષ પણ લેકે ગુણુ કરીને માને છે. જો ધનવંત બહુ ખેલખેાલ કરનારા હોય તેા તે તેની વાણીની કુશળતારૂપ ગુણ ગણાય છે, જો ઓછુ' ખેલતા હાય તે ‘ અસત્યના ભયથી મિતભાષી છે' તેમ વખણાય છે. જો ધનવંત ઉતાવળથી કા તથા ક્રિયાએ કરનાર હાય તા કહેવાય છે કે અહા ! આતા બહુ ઉદ્યમવંત છે. પ્રમાદના તેણે ત્યાગ કર્યાં છે, તેનામાં આળસ તા મુદ્લ નથી.’ અને જો આળસુ અને ધીમુ કાર્ય કરનાર હાય તે! અહા કેવા ધીર છે! ઉતાવળથી કાઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાકયમાં આ કુશળ છે” એમ કહેવાય છે. જો ધનવંત બહુ ખાનાર હાય તે લેાકેા કહે છે કે-‘ અહા ! મહાપુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળા છે, તેથી બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય ? કહ્યું છે કે-ભાજનને ભોજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓને રતિની શક્તિ, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ
For Personal & Private Use Only
Ex
*
૨૦૧
www.airnellbrary.org