________________
શ્રી અન્યકુમાર ચરિત્ર ભાગ-૧
પહેલવ સાતમેા
Jain Education Inte
(CRIC
भोक्तव्यं च प्रदेयं च कर्तव्यो नैव संग्रहः । कीटिका संचितं धान्यं, तित्तिरिः पश्य भक्षयेत् ॥ १ ॥
कीटिका संचितं धान्यं, मक्षीका संचितं मधु । लुब्धेन संचितं द्रव्यं समूलंहि विनश्यति ॥ २ ॥
કીડીએ ઘણુ' અનાજ ભેગુ કરે છે અને તે નાજ તેતર ખાઈ જાય છે. માટે હ્યુ છે કે ધનને ભાગવવુ અને પવુ. પણ તેના સંગ્રહ ન કરવા (૧)કીડીઆએ ભેગુ' કરેલું અનાજ, માખીએ ભેગુ કરેલું મધ, અને ક જુશ એ માણસા હૂંગી કરેલી લક્ષ્મી મૂળથજ વિનાશ પામે છે અર્થાત્ તેને એ કામમાં આવતી નથી તેના ઉપયાગ તા ખીજાજ કરે છે (૨)
આ પ્રમાણે તે શેઠને શિખામણ આપીને તે ચારણુ ચાલતા થયા. શેઠ પણ લાજથી નૌચું મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષ્મી તથા ઘર મળવાથી સ તાષિત અંત:કરણવાળા થઇ ઘણા માણસે સહિત પેાતાને ઘેર ગયા. વિકટ સ‘કટમાંથી છૂટે ત્યારે કાને આનંદ થતા નથી ? શેઠે ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પોતાના ઉપરના ઉપકારને દુષ્ટોને શકામાં નાખનાર એવા ધનસાર શેઠના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષી અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ ધન તથા વસ્ત્રાદિક પણ આપ્યાં. હવે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા પછી રાજાદિકની રજા લઇને છ ભાષાએથી શેલતા
For
૩૪૧
www.jainlibrary.org