________________
ધન્યકુમારે
ચરિત્ર વિભાગ ૨
અઠામ પલવા
ગતિથી ચાલવા લાગી. રાજે વિગેરે સર્વેએ હેલ સાંભળ્યું પ્રદ્યોતરાજાએ કોપાકુળ થઈ જઈને સેવકોને હુકમ કકે? અરે દોડો દોડો ! તાકીદે મારા અપરાધીઓને પકડો અને મારી સમક્ષ હાજર કરો “ આ પ્રમાણેના રાજાનાં વચન સાંભળીને મંત્રી વિગેરે સર્વ કહેવા લાગ્યા કે’–સ્વામિન! મહારાજ! તે તો વેગવતી ઉપર બેસીને જાય છે, તેને પકડવાને કેણુ સમર્થ છે?”. તે સાંભળીને એક મંત્રીએ કહયુ કે”સ્વામિન આ વેગવતીની પછવાડે અનલગિરિને દોડાવવો જોઈએ. અનલગિરિ હસ્તિ વિના વેગવતીની ગતિ રેકવાને કોઈ સમર્થ નથી” રાજાએ કહ્યું કે ભલે તેમ થાઓ, પણ તેને પકડીને તાકીદે અહીં લાવ.” પછી બીજા સિપાઈઓ સાથે પિતાના પુત્રને અનલગિરિ ઉપર બેસાડીને તે તેને તેની પાછળ દોડાવ્યા. અતિ ઉતાવળી ગતિથી ચાલતે અનલગિરિ પચીસ જન ગયો ત્યારે વેગવતીની સાથે તેઓ થઈ ગયા. તેને દુરથી આવતો જોઈને વત્સરાજે એક મૂવથી ભરેલો ઘડો તેના માર્ગમાં પછાડી ફે. મૂત્રની વાસથી મુંજાયેલે હરતી મૂત્રને સુંઘતે ઉભું રહેશે. સિપાઈઓએ બહુ બહુ પ્રેયે તો પણ એક ડગલું ચાલ્યા નહિ. એક ઘડી સુધી મુત્રની ગંધથી જ્યારે તેનું મગજ ભરાયું ત્યારે તે આગળ ચાલ્યો વેગવતીએ એક ઘડીને આંતરામાં તે ઘણે પંથ ઓળંગે. ફરીવાર પણ પચીસ એજન ગયા ત્યારે વેગવતીની સાથે અનલગિરિ થઈગયો. ફરીવાર તેજ પ્રમાણે મુરા ને ઘડો વત્સરાજે રસ્તામાં ફેડે, એટલે પાછુ એક ઘડીનું અંતર પડી ગયું, આ પ્રમાણે રસ્તે વત્સરાજે મત્રના ચાર ઘડા ફોડીને અનલંગરિ હસ્તીની ગતી રોકી. આ મુજબ ચાર વખત થતાં છેલીવારે અનલ; ગિરિ તથા વેગવતી એકઠા થઈ ગયા તે વખતે પ્રદ્યોતરાજાના પુત્ર વત્સરાજને મારવા માટે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું, તે જોઈ વાસવદત્તા ઉભી થઈ અને વત્સરાજને અંતર કરી તેની આડી ભાઈની સામે ઉભી
333333333333333333333333
કે ૧૮
Jain Education Internal
For Personal & Private Use Only
wainelibrary.org