________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ આઠમે
Jain Education Internat
છે. તેનું જેવું ધ્યાન તમારા ને ઉપર છે. તેવું ધ્યાન જો પરમેશ્વર ઉપર હોત અને અધ્યાત્મવાસનામાં તલ્લીનતા લાગી હાત, તો મુકિત પણ મળવી મુશ્કેલ નહાતી. વધારે કહેવાથી શું ? મારુ અત્રેનુ' આગમન સફળ કરવું તે જ તમને યાગ્ય છે,’
આ પ્રમાણેનાં દૂતીનાં વચન સાંભળીને તે બંને પણ દીઘ નિશ્વાસ મૂકીને એટલી કે–બહેન ! શું કરવું? અમારે પણ સાપે છછુંદર ગળ્યાની જેમ મહા દુઃખ આવી પડયુ' છે, અમે મેટા શેઠને ઘેર જમી અને મોટા શેઠની સાથે અમારા લગ્ન થયા અમારા કુળમાં પહેલાં આવું કાઅે સ્વપ્નમાં પણ કઈ એ કયુ નથી. અમે પણ અત્યાર સુધીમાં અમારા પ્રાણનાથ સિવાય બીજા કાઇ પુરૂષને જોયા નથી કેાઈની સાથે અમે એક અક્ષર પણ ખેલ્યા નથી, અમે બન્ને ધમ અને નીતિમા` `સવાય ખીજુ કાંઈ જાણતા નથી, અમારા ઘરમાં દાસી કે નાકર પણ ધર્મ અગર નીતિ વિરૂદ્ધ ખેલવાની પણહિંમત કરી શકતા નથી, તે પછી તેવા કૃત્ય કરવાં તે દૂર જ રહ્યાં. અમે આજ સુધીમાં ઘરનાં દરવાજા સિવાય કોઈ દિવસ બહાર પગ પણ મૂકયા નથી. રથમાંથી ઉતરીને આ ઘરમાં જ પ્રવેશ કર્યાં છે, હવે જ્યારે અહીંના અને પાણીના સંબંધ પૂર્ણ થશે અને અમારા સ્વામી સ્વદેશ તરફ જવાના ઉદ્યમ કરશે. ત્યારે અમારે પણ અત્રેથી બહાર નીકળવાનુ થશે અહીં વળી ધર્મમાં જ રકત એક અમારી રક્ષક વૃદ્ધ ડોશી છે. તે ક્ષણમાત્ર પણ અમારૂં પડખુ? છેડતી નથી, ક્ષણે ક્ષણે ધર્મને રસ્તે લઈ જનારી શીખામણુ અમને આપ્યાજ કરે છે, આજે કાઇ શુભ શકુનાએ પ્રેરાયેલા તમે આવ્યા છે, તેથી તે હમણાં જ
અન્ન
અમાર
For Personal & Private Use Only
安安烧烧防腐防
* ૪૯ www.airnelibrary.org