________________
અમને બહુ સુખ થશે.”
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
BERKOEKIES
પલ્લવ આઠમે
આ પ્રમાણેના વ્યાપારી શેઠિયાઓનાં વચનો સાંભળીને ફરીથી અભયશ્રેષ્ઠી બોલ્યા કે, “ અહો ! સજજત બંધુએ મને તે ત્રણેય યોગથી તમે જે બોલે છે તે સાચું જ છે તે વિશ્વાસ છે. તમે મારા શુભચિં તકે છે તમારા શુભચિંતનથી મારું કાર્ય અવશ્ય નિર્વિદને પાર પડશે. પણ આ વ્યવડાર છે, કે દેવું કેઈનું રાખવું નહિ. જગતમાં બહુ સમાન કેઈ દુઃખ નથી. વળી પરદેશ જતા હોઈએ ત્યારે કેઈનું દેવું બાકી રહેવા દેવું નહિ, કારણ કે સમયની કોઈને ખબર પડતી નથી. કાલે શું થશે તે કોણ જાણે છે ? કાયા અસ્થિર છે, વિધુતની લતા જેવું જીવિતવ્ય પણ ચંચળ છે, આયુષ્ય સંપૂર્ણ થતાં ભવાંતર માં દશગણ, સોગણું', હજા૨ | કે તેથી પણ ૨ ધિક પાદલું દેવું આપવું પડે છે, તેથી તમારું જે કાંઈ લેણું" હોય તે તે લઈ જાઓ. મારું કાર્ય સિદ્ધ થયા પછી પાછા અમે અહીં આવીશું, ત્યારે પા છે પણ વ્યવહાર તે પ્રમાણે જ ચાલતે રાખશું.” આ પ્રમાણે એગ્ય શબ્દ કહીને સર્વેનું દેવું આપી દઈ તે શેઠ નિશ્ચિત થયા. તેઓ પણ પિતાનું લેણું લઈને શેઠની મુક્ત કઠે પ્રસંશા કરતા પિતાને ઘેર ગયા. સર્વત્ર નગરમાં વિદિત થઈ ગયું કે-“ અમુક દિવસે શેઠ બહાર ગામ જવાના છે. અમુક દિવસે પ્રયાણ કરવાના છે. ત્યારપછી શેઠે મુતને દિવસે રથ તથા પાલખી વગેરે બાર ઉદ્યાનમાં છેડાવ્યા. રથ, ગાડા, ઊંટ વગેરેને બહાર રાખ્યા અને તેની રક્ષા અર્થે સેવકોને પણ ત્યાં રાખ્યા ખોટા ગાંડાને પણ ત્યાં બહાર રાખવામાં આવ્યું. હંમેશા શેડ ત્યાં જતા હતા અને થોડા વખત ત્યાં રહીને પાછા આવતા હતા,
888BETWEE巫医您感区A区B区医院感区 BB
ક ૧૬
Jan Education
For Personal & Private Use Only
www.jane brary.org