________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
BI±
આઠમી
પલ્લવ
Jain Education International
સંજ્ઞા વડે આમંત્રણ કર્યું. રાજા પણ તેને દેખતાં જ તે નિજન સ્થાનમાંથી નીકળ્યા, તેણી આગળ ચાલતી હતી, અને સિ'હાવલેાકનની જેમ પાછળ જોતી હતી. અનુક્રમે તે પાતાના ઘરના મનુષ્યરહિત ભાગવાળા સ્થળ પાસે આવી તેણે તાળી વગાડી કે તરત જ તે બંનેએ પ્રથમથી કરેલા સંકેતાનુસાર ખાનગી દરવાજે ઉઘાડયા અને પૂર્ણાંક ઘણો વિનય દેખાડતી રાજાને અંદર લઈ ગઈ. અંદર લઈ જઈને તે બ ંને ખેલી કે “પધારે સ્વામિ ! પધારો પ્રાણનાથ ! આજે આપણા સર્વે મનેારથ સફળ થયા.આજે તે ગ’ગાનદી પોતે જ અમારા ઘેર સ્વત : (પોતે જ) આવી. આજે તે મોતીના વરસાદ વરસ્યો, કારણ કે તમારો મનશ્ચિતિત સયાગ થયો,” આ પ્રમાણેનાં શિષ્યવચનેના વડે રાજાને સ ંતેષીને, તેનો હાથ થે।ભી બહુમાનપૂર્વક ચિત્રશાળામાં તે તેને લઇ ગઇ. અને એક સામાન્ય પલંગ ઉપર બેસાડયા. પછી તે ખ'નેએ અંદર ઘરમાં જઈને સંકેત પ્રમાણે શેઠને જણાવી દીધું કે “કાય થઈ ગયું છે-રાજા આવ્યા છે.” આ પ્રમાણે જણાવીને પાછી તેઓ ચિત્રશાળામાં આવી, અને ખાનપાન તાંબુળાદિક પાસે ધરીને થાડીવાર સુધી તેમની સાથે વાતચીત કરી. પછી ઘરની અંદરના ભાગમાં રાજાને લઈ ગઈ. ત્યાં કોઈ નવીત વસ્તુ હાથમાં લઈને રાજાની પાસે આવી અનેક પ્રકારની વાર્તા અને હાસ્યાદ્રિક તે કરવા લાગી. રાજા તે તેનો અતિશય આદર જોઇને રાગાંધ જ થઈ ગયા, ખીજો કોઈ પણ જાતનો તે વિચાર જ કરતા નહોતા. આ પ્રમાણે શિષ્ટાચાર તથા આનંદની વાત કરતાં અડધી ઘડી ગઈ, એટલે પૂર્વ સકેત કરીને રાખેલા માણસે આજુબાજુથી આવ્યા અને કહેવા લાગ્યા-“અરે શેઠાણીએ ! અંદર કાણુ છે ? તમે કોની સાથે વાતચીત કરી છે ? શેઠ હજુ તો ગયા નથી. તેવામાં તમે આ શું માંડયું છે ?' આમ
For Personal & Private Use Only
કે પહ
www.jainellbrary.org