________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમે
Jain Education International
કહીને આસપાસ દોડવા લાગ્યા અને અંદર આવ્યા. ત્યાં રાજાને બેઠેલા દેખીને તેને વીંટળાઈ વળ્યા, અને ખેલ્યા કે “અરે દુષ્ટ ! તું કોણ છે ? શું તને મરણ પ્રિય છે ? અમારા સ્વામીના મ ંદિરમાં આનંદ કરવા માટે તું કેમ આવ્યો છે ? હવે તારી શી અવસ્થા થશે ? અરે આ દુષ્ટને ખાંધો, બાંધા !” આ પ્રમાણે તેના વચને સાંભળીને રાજા તે! દ ંમ્મુઢ જ થઈ ગયે, કાંઈ પણ ઉત્તર દેવાને સમર્થ ' થયે નહિ. એટલામાં તે તે સેવકાએ ખાટલાની સાથે તેને બાંધી લીધે, અને મજૂરો તેને ઉપાડીને બહાર લઈ ચાલ્યા. શેરીને નાકે આવ્યા, ત્યાં તા શેડ મોટા વ્યાપારીએથી ઘેરાઈને ઉભેલા હતા. હજારો નગરજનાથી તે વીટળાયેલા હતા. આગળ પાંચ પ્રકારના વાજીંત્રો વગતા હતા. બંદીજના ખીરૂદાવળી એ:લતા હતા, ગ ધર્યાં માટે સ્વરે ગીત ગાતા હતાં, ત્યાં રાજાને ખાંધીને લાવ્યા.
શેરીના નાકે શેઠને જોઇને રાજા વિચારવા લાગ્યો કે-“આ શું ? આ કોણ ? આ સમય શે ?” આ પ્રમાણે વિચાર કરતા તેને આગલા શબ્દો સ્મૃતિમાં આવ્યા. આ શું અભયકુમારનું કામ તે નહિ હોય કે ?”’ તે પ્રમાણે વિચારતા અને વારવાર શેઠને જોતાં રાજાને નિ ય થયો કે-“આ તે! અભયકુમારે કરેલી પ્રતિજ્ઞાના પાલનનુ જ કા દેખાય છે. અહા ! તેનુ બુદ્ધિકૌશલ્ય કેવું છે? કેવી દંભ રચના કરીને-કપટ કેળવીને મને ખાંધીને તે લઈ જાય છે ? હવે આમાં જે હું લજજા ધારણુ કરીને મૌન રાખીશ તો તે કાર્ય બગડશે. આ પુરજન અને સેવાને હુકમ કરુ` કે તેએ મને મૂકાવે. પછી જે થવાનુ હોય તે થાય. આ દુર્બુદ્ધિ અભયે મને છેતર્યાં છે, તેથી પોકાર કર્યાં વિના મારે આમાંથી
For Personal & Private Use Only
烧肉烧烧肉火烧腐腐腐
保健枕防腐防線:
* ૦
www.jainelibrary.org