________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પહેલવ આમ
Jain Education Inter
爐
તે ગાંડા પણ નિશ્ચિત સમયે હુંમેશા નાસીને નગરમાં આવતા હતા. પ્રથમ કહ્યા પ્રમાણેના વાકયા ખેલ હતો. ગાંડ પણની ઘણી ક્રિયાઓકરતા હતા. બેત્રણ ઘડી પછી શેઠ પણ સેવ પાસે ખાટલે ઉપડાવીને છવાડે દોડતા જતા હતા. પૂર્વની જેમ જ અતિ કથી તેને ખાટલામાં નાખી બાંધીને લાવતા હતા. તે રસ્તે ખેલતા કે હું પ્રદ્યોતરાન છું, આ દેશના અધિપતિ છું', તમારો સ્વામી છું, મને આ અભય બાંધીને લઈ જાય છે, મને કેમ તમે છેડાવતા નથી ?’” આ પ્રમાણે ખેલતાં તેને પકડીને શેઠ ગામ ખડાર લઈ જતા હતા. તે વખતે દુકાને બેઠેલા લેાકેા ખેલતા કેઆની પીડાથી પીડિત પેલા શેઠ તી યાત્રાએ જાય છે, હંમેશા આવી વિડંબના કે!ણુ સહન કરે? આ શેઠને ધન્ય છે, તેના ભ્રાતૃપ્રેમને પણ ધન્ય છે, કે જેથી તે હંમેશા આવી રીતે નિર્વાહ ચલાવે છે.” આ પ્રમાણે સાંભળતા તે શેઠ બહાર જતા હતા. પણ બહુ દિવસ થવાથી કોઈ ઊભું થતું નહીં, તેમ તે બાબતમાં કોઈ કાંઈ પૂછતું પણ નહી. જ્યારે કાઈ કાંઇ ખેલતું ત્યારે પાસે ઉભેલ બીએ જવાબ આપતા કે “તેમાં આશ્ચય શું છે? આતા હુંમેશની ક્રિયા છે, સર્વે નગરજનાને તે સુવિદિત છે. પૂજન્મમાં કરેલાં કમેાંના વિપાક મા ભોગવે છે, માટે મનને સ્થિર કરીને તથા મૌન ધારણ કરીને જે કાંઈ કામકાજ હોય તે કરે.’ આ પ્રમાણે કરતા પ્રયાણ દિવસને એક રાત્રિ બાકી હતી, તે વખતે તે ખ'ને વેશ્યાઓએ પેાતાની પ્રિય સખીને દૂતને ઘેર માકલી. તેણે ત્યાં જઈને તે કૂદીને કહ્યું કે-“કાલે પહેલી ચાર ઘડી ગયા પછી અમારા સ્વામી પ્રયાણ કરશે, સવે ખાદ્ય અને અભ્યંતર સ્થળેા રક્ષનાર સેવક કેટલેક સુધી વળાવવા માટે જશે, તે બધા પાછલા પહોરે પાછા આવશે, તેથી સવારે એક પહેાર દિવસ ચઢે ત્યારે
For Personal & Private Use Only
IUCHCERTIFIA NATIONA
૩ ૫૭
www.jainellbrary.org