________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫hવે. આમો
તેની ગૃહિણીઓ પણ તેવી જ હશે તેથી બહુમાનપૂર્વક તેમને કુશળ વાર્તા પૂછજે. એમ રાજાએ સ્વમુખે મારી સાથે કહેવરાવ્યું છે. “આ પ્રમાણે સાંભળીને પ્રથમથી જ શીખીને તૈયાર થયેલી તે બન્ને જરા હસીને બોલી કે-” તમે કહ્યું તે સાચું છે, રાજાની કૃપાથી જ પ્રજાજન સુખી થાય છે. પરંતુ આ સૃષ્ટિમાં વ્યવહારમાં પુરૂષ જ પ્રધાન હોય છે. પુરૂ ને આશ્રીને જ પ્રશંસાના અથવા સુખસમાચારના વાકે બેલાય છે, અને તે યોગ્ય દેખાય છે. પણ તમે તે કહ્યું કે “રાજાએ તમારા સુખસમાચાર પૂછાવ્યા છે.” તમારું આ કથન તે અવસરચિત પ્રિય બોલવું એવું નીતિ નિપૂણે એ કહેવું છે તે કથનાનુસાર તમારી જ વાકચાતુરીનું દેખાય છે, કારણ કે અમે કણ ને રાજા કેણુ? કઈ વખતે અન્ય અન્ય ઓળખાણ પણ થઈ નથી, તેથી પહેલા તે પરસ્પરને મેળાપ થાય, પછી પ્રિય બલવું સંદેશાદિ કહેવરાવવા તે સંભવે, તે સિવાય સંદેશા કહેવા ચોગ્ય હાય નહિ, અમારે તે રાજાનું દર્શન પણ થયું નથી, તેથી અમારા ખુશખબર તેમણે કેવી રીતે પૂછાવ્યા ? ”
坚
&&&&&
888888888888888888888888888
&&&&&
આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને દૂતીએ જરા હાસ્ય કરીને આમ તેમ જોઇ કેઈ પણ માણસને ને નહી દેખવાથી તેઓના કાન પાસે જઈને કહ્યું કે-“વાહ ! વાહ ! શાબાશ છે. પરંતુ સજજન પુરૂષની વહુઓ થઈને આવુ તદ્દન જૂઠું બોલશે તે પછી સત્યને વ્યવહાર કયાં રહેશે ? તે રાંક રાજાને નયનવિલા સ ના વિભ્રમમાં પાડીને, તેનાં મન, વાણી, કાયાદિ સર્વ લુંટી લઈને, તમારે આધીન કરી લઈને હવે તે બધું જૂઠું છે. તે વાત બની જ નથી એવી ચતુરાઈ દેખાડો છે. ! સસલાને ચોથે પગ હેતે નથી ?
ક ૪૭
For Personal & Private Use Only
Jan Education International
ILOIwww.ainelibrary.org