________________
શ્રી ધન્યકુમાર
ચરત ભાગ-૨
આવેલી છું.” ત્યારે દ્વારપાળે કહ્યું કે-શેઠની રજા વિના અમે તમને અંદર જવા દેશું નહિ, પણ તમે રાજા તરફથી આવ્યા છે. તેથી શેઠને પૂછીને તમને અંદર પ્રવેશ કરવા દેશું, માટે એક ક્ષણવાર અત્રે જ ઉભા રહો” એમ કહીને એક સેવકે શેઠ પાસે જઈને સર્વ હકીકત નિવેદન કરી. તેણે કહ્યું કેતેઓને કહો કે-રાજાએ મોટી કૃપા કરી છે, પણ એક મુખ્ય દાસી અંત પુરમાં જઈને આપી આવે સત્કારતે સર્વન કરે એગ્ય છે. પણ અમારી કુળને રિવાજ હોવાથી બધાને અંદર જવા દેશુ નહિ.” આ પ્રમાણેનું શેઠનું કથન સેવકે જઇને તે દાસીને કહીને કહ્યું કે-“તમારામાંથી એક શેઠના આદેશ પ્રમાણે અંતઃપુરમાં જાઓ.
પલવ આઠમ
888888888888888888888888888888888888888
આવો ઉત્તર સાંભળી મેટી દાસી પિતે થાળ ઉપાડીને અંતઃપુરમાં ગઈ. દૂરથી જ તે બંનેનું સ્વરૂપ જોઈને તે ચિત્તમાં ચમત્કાર પામી અને વિચારવા લાગી કે-“અહો ! આ બન્નેનું સ્વરૂપ,
ચાતુર્ય, લાવણ્યાદિક જોઈને રાજા મેહ પામ્યા છે. તેમાં શું આશ્ચર્ય છે ? આ બન્નેના હાવભાવાદિક | જોઈને કયે મુનિ કે મુખેંન્દ્ર સ્થિર ચિત્તવાળે રહી શકે ?” આ પ્રમાણે વિચાર કરતી તેઓની સમીપે
જઈને તેમની પાસે તે ભરેલે થાળ મૂકી શિષ્ટાચાર પૂર્વક પ્રણામ કરીને તે કહેવા લાગી છે કે “અહો ! ભાગ્યશાળી શેઠાણીઓ ! રાજાએ દેવાર્ચન મહોત્સવમાંથી આ શેષ બહુ પ્રીતિથી સ્વયમેવ
તમને મેકલાવી છે અને તમારા કુશળક્ષેમ પૂછાવ્યા છે. તમારા ઘરના સ્વામી ઉપર તેઓ બહુ પ્રસન્ન અંતઃકરણ વાળા છે. તેમના ઉપર મહારાજને બહુ રાગ છે. જેને ગૃહપતિ આ ઉદાર છે.
કે ૪૬
For Personal & Private Use Only
Jain Education Inter
www.jainelibrary.org