________________
શ્રી
ધન્યભાર ભાગ ૨
ચરિત્ર
પહેલવ આઠમા સૈ
?
Jain Education International
કાની આગળ તે વાત કહે? તેની માફક રાજાના વિયાગથી થયેલુ' દુઃખ અમારે કોની પાસે કહેવું ? તે દિવસથી હ ંમેશા સરસવ જેટલું સુખ પણ મેરું' જેટલા દુઃખરૂપે અમે અનુભવીએ છીએ. તે દુઃખને નિવારવા અમારા આત્માને અમે ઘણી શીખામણ આપી કે અરે જીવ ! અંત`ડુની તું કેમ આશા કરે છે? સ્વર્ગોમાં રહેલ કલ્પવૃક્ષની જેમ આ સર્વ આશા નિષ્ફળ છે. તું કાણુ ? આ રાજાકાણુ ? કયા ઉપાયથી તારા અને તેને મેળાપ થાય ? જાતિ, કુળ સ્વામી ઘર લેા, વૃદ્ધાદિકના ભયમાં તું પહેલા છે, તેનાથી પણ વિષમ એવી રાયસ્થિતિ ઉલ્લંધી શકાય તેમ નથી, તેથી તારા ને તેના સંચાગ કેવી રીતે થશે ?. વળી આ લોકમાં અતિગુપ્ત રીતે પાપ કરીએ તે પણ જો અતિ દુર્ગંધી લેશનાદિના ભક્ષણની માફક તે વિદિત થાય તે અમારા સ્વામીનાથ અમને ઘર અહાર કાઢી મૂકે, લેાકમાં નિંદા થાય અને અનેક દુઃખ આવી પડે. વળી પરલોકમાં પણ કુંભીપાકની પીડા તપેલી લોઢાની પુતળીનું - લિંગન, વૈતરણી ઉતરવી, તથા છેદન, ભેદન, તાડન તજનાદિક અનેક પ્રકારની નરકરક્ષક પરમાધામીએ કરેલી ન ચિ ંતવી શકાય તેવી પીડા સહન કરવી પડે તથા એક ક્ષણ પણ વિક્રમ ન પામે તેવી ક્ષુધાદિ દશપ્રકારની ક્ષેત્રવેદના અવશ્ય સહેવી પડે, તેમ!ધી કાણુ (વે) ચુકાવે ? વળી નિગોદમાં જે અનંત દુઃખ ભાગવવુ પડે તે તે વર્ણવી શકાય તેવું જ નથી. આ પ્રમાણે ક્ષણમાત્રનાં સુખ માટે દુઃખને સમૂહુ કાણુ અજ્ઞાની અંગીકાર કરે ?. આ પ્રમાણે હું વ્હેન ! અમે અમારા જીવને શીખામણ આપતા તે પણ તે વિરામ પામતો નહિ. વળી પણ અશ્વક્રિડાના સમયે ઘોડાના સ્વર સાંભળીને અમારૂ મન રાજાને જોવાને દોડતુ પણ છુ' કરીએ ? મધ્યમાં રહેલ કાંટાવાળા ચ'પકની જેમ વિકલ્પરૂપી કલ્પનાના કલ્લેાલની
For Personal & Private Use Only
FF & & & & &&&&&
ન
ક પ૧
www.airnellbrary.org/