________________
38812
શ્રી. ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો
પલ્લવ
&&&&
પ્રાણનાથના મેકલવાથી કઈ અતિપરિચિત ગૃહસ્થને ઘેર લોકાચારાર્થે ગઈ છે, તેથી જ અમારાથી છુટા હૃદયથી તમારી સાથે વાત થઈ શકી છે, જે તે દરમાં હતો વાત જ કેવી રીતે થઈ શકત? આવી સ્થિતિમાં અમે રહીએ છીએ. એક દિવસ દેવયોગે બપોરના સમયે ઓછી કરતીવાળા આ ઘરના પછવાડેના ભાગમા ગેખ પાસે અમે અહીં તહીં ફરતી હતી તે વખતે તે છે શી ગૃહકાર્યમાં વ્યગ્ર હતી, તે વખતે મહારાજાની સવારી નીકળી. ઘોડાઓનો અવાજ સાંભળીને તે જોવાની ઇરછાથી અમે ગવા– ક્ષનું દ્વાર ઉઘાડીને મુખ ઉપર પડેદ ખોલી નાખી આમ તેમ જોવા લાગી. જે પેલી ડોશી પાસે હોય તે જોવા દેજ નહિ પણ કોઈ પાસે નહિ હોવાથી અમારી ઈચ્છાનુસાર અમે જેવા લાગી. એજ સમયે હાથી ઉપર બેઠેલા મહારાજા ગોખની પાસેથી નીકળ્યા. એટલે અમારી ને રાજની દષ્ટિને મેળાપ થઇ ગયે. તે વખતે કોઈ પૂર્વકૃત કર્મના ઉદયથી એ અનિર્વચનીય રાગને ઉદય થશે કે તે આ મારૂં ચિત્ત જ જાણે છે, રાજાએ પણ તેવી જ રીતે અમારી ઉપર અનિમેષ દૃષ્ટિથી લાંબા રસ્તા સુધી જોયા કર્યું. જ્યારે માગનાં અંતરથી આંખે દેખાતું બંધ થયું, ત્યારેજ રાજાજી એ દષ્ટિ ફેરવી ત્યાર પછી તેમના વિરહથી જે દુઃખ ઉત્પન્ન થયું. તેનું વર્ણન કરવાને અમે સમર્થ નથી. કોઈ પૂર્વજન્મમાં આવે દષ્ટિ રાગ થાય તેવું કર્મ બાંધ્યું હશે, તેને ઉદય થયે? જણાય છે. તેઓ અમારા હૃદયમાંથી ક્ષણવાર પણ ભૂલતા નથી. બીજે દિવસે પણ તેમના દર્શનની ઉત્સુક્તા થઈ. તેજ વખતે પાણીમાં સિતોપલા (સાકર) મળે તેમ તેમના દર્શનનું સુખ અનુભવ્યું વળી પાછો પ્રથમની માફક તેમને ગિ થશે એટલે ક્ષત ઉપર ક્ષાર નાખવાની જેમ અતિશય દુઃખ ઉત્પન્ન થયું. પ્રખ્યાત ચોરનું ચેરી કરતા મૃત્યુ થાય ત્યારે તેની માં
3 38 ૨ ] ? $ $ $ $ $ $ $ $ $ 8 8 $ $ 8 8 8 8 8 8
&
&&&
&&&88
કે ૫૦
Jain Education InterXKI
For Personal & Private Use Only
www.jainelibrary.org