________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
કર્થનાથી માત્ર અમે કલેશ જ અનુભવતા હતા. અમારે મેળાપ ફરીથી થશેજ નહિ. એ સિદ્ધાંત અમને તે લાગતું હતું. તેથી તે બહેન ! તમારા ચિત્તમાં કોઈ નવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. કે જેથી અમારો મરથ અને તમારું આગમન સફળ થાય ?
પલવ આઠમો
આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને પ્રકૃતિથી જડ હોવાને લીધે તે દૂતિની બુદ્ધિ ચાલી નહી, તેથી તે કાંઈ બોલી પણ નહિ. પુનઃ પ્રેરણા કરી ત્યારે તેણે કહયું કે “ શેઠાણીઓ ! હું શું ઉપાય બતાવું ? રાજા પાસે બીડું ગ્રહણ કરીને અત્રે આવી છું, અહી તે આવી વિષમતા છે તેથી મારે તે
એક તરફ વાઘ અને એક તરફ નદી એવું સંકટ ઉત્પન્ન થયું છે, હવે મારી લાજ રાખવી તે તમારા હાથમાં છે મારું રક્ષણ કરે કે ડુબાડે. શાસ્ત્રમાં પણ ચતુરા સ્ત્રીઓની બુદ્ધિ નિઃસીમ-અસાધારણ હોય તેમ વર્ણવ્યું છે, કે- અશ્વની દેડ, વરસાદને ગજરવ, સ્ત્રીનું ચરિત્ર, પુરૂષનું નસીબ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આ બાબતે દેવે પણ જાણતા નથી તે મનુષ્ય કયાંથી જાણે ? તેથી તમને જેમ યેગ્ય લાગે તેમ કરો તમારી પાસે હું કોણ માત્ર છું ? આ પ્રમાણે દૂતીનાં વચન સાંભળીને તેઓ બેલી કે-“બહેન! આ અતિ દુષ્કર કાર્ય છે. અમે બને તે ઘરની બહાર પગ પણ મૂકવાને સમર્થ નથી. પાંજરામાં રહેલ પિપટની જે અમારે નિવાસ છે. અમારે તે ખરેખર મર્યાદા સાચવવી પડે છે. તેથી કઈ પણ ઉપાય દૃષ્ટિમાં આવતા નથી, કે જેનાથી ધારેલું કાર્ય સફળ થાય, પરંતુ એક ઉપાય છે, તે જે ભાગ્યે | દયથી સફળ થાય તે રાજાને ને અમારે મેળાપ થાય પાંચ, દસ કે વીસ દિવસ પછી આ નગરથી પંદર બેજન દૂર અમુક દેવનું તીર્થસ્થળ છે, તે સ્થળે અમારા સ્વામી કોઈ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ
38888888888888888888888888888888888888
ક પર
Jan Education Inter
For Personat & Private Use Only
www.laine brary.org