________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ -૨
પલ
આઠમ
&&&SECREW医医欧欧欧欧欧欧欧欧欧
તેવું કથન તે બાળક પાસે હોય. તમે શું મને બાળક જાણે છો? મને બધી ખબર છે. સૂયાણીની પાસે પેટ છુપાવવું તે કેમ ચાલે? જે દિવસથી રાજાને તમારાં દર્શન થયા છે, તે દિવસથી જ તે ખાન, પાન, શયન, નિદ્રાદિક સર્વ છોડી દઈને ધ્યાન કરનાર યોગીને જેમ દયેય પ્રિય હોય તેમ તમારૂં જ દયાન ધરતાં તેઓ હંમેશા ઉદાસી રહે છે. તમારે જ વિચાર કર્યા કરે છે, આગળ, પાછળ ઉંચે નીચે બને બાજુમાં સર્વત્ર તમને જ જુએ છે. બીજું કાંઈ જતા નથી. આ પ્રમાણે તેમને દુઃખથી શકાતુર થયેલા અનેસ્લાન મુખવાળા જેઈને મેં આગ્રહથી તેમને પૂછયું, કારણ કે હું તેમની પાસે રહેનારી દાસી છું, તેમના હૃદયના મર્મને જાણનારી છું. તેથી મારી પાસે તેમણે તેમના હૃદયમાં રહેલ સર્વ દુઃખ નિવેદન કર્યું. તે સાંભળીને હું પણ તેના દુઃખમાં ભાગ લેનારી થઈ. આવી દુઃખી અવસ્થા તે અનુભવે છે અને તમારા મનમાં તે તેને હિસાબ પણ નથી ! અરે ! ક્યાં તેનું પ્રેમાળપણુ અને કયાં તમારા હૃદયની કઠોરતા ?, સેળ મુકુટબદ્ધ રાજાઓના નાયક હોવા છતાં પણ તમારા ઉપર આવી રીતે આસકત થઇને તે તમારી અતિશય ઈચ્છા કરે છે. તેનું દુઃખ નહિ સહન થઈ શકવાથી હું મારૂં બુદ્ધિબળ ચલાવીને તમારા દર્શન માટે અને તમને તે હકીકત કહેવા માટે આવાં કારણે ઉપસ્થિત કરી મહાપ્રયાશે તમારી પાસે આવી છું. તેથી તમે હવે હૃદયને જરા દયાળુ કરીને હું જે કહું છું તે હૃદયમાં ધારણ કરે. જે જેને સંભારે, તેજ સરળતાથી તેને સંભારે છે. આ પ્રમાણેની સજજનની પ્રકૃતિને ઘોષ (જાહેરાત) સર્વત્ર સ્પષ્ટ દેખાય છે. પરોપકારી સજજન દુર્જનની પ્રકૃતિ જાણુ નથી, તેથી હવે કૃપા કરીને તે રાજાના મને રથ પૂર્ણ થાય તેમ કરો. તેને મન વચન, કાયા ધન, જીવિતવ્યાદિ સર્વ કરતાં તમે વધારે વહાલા
B88888888888888888888SGS 888888
કે ૪૮
Jan Education Intera
For Persona & Private Use Only
wwwjainelibrary.org