________________
પલવ
|ી તેટલું અવશ્ય કરીશ, પછી જેવું તમારા નસીબનું બળ.” રાજાએ તે સાંભળીને કહ્યું કે “મારે ભાગ્ય ધન્યકુમાર છે જ, કારણ કે તેઓ રાગવાળી દ્રષ્ટિથી મારા તરફ જુએ છે. એમ અનુમાનથી કલ્પી શકાય છે, તેથી ચરિત્ર
તું ઉદ્યમ કર, તારે ઉદ્યમ સફળ થશે.” દૂતીએ કહ્યું કે-“મહારાજે કહ્યું તે સર્વ સાચું છે, પણ તેના ભાગ-૧
અંતઃપુરમાં પ્રવેશ કરે તે જ પ્રથમ અતિ દુષ્કર છે, વાણિયાની જાતિ બહુ વિચક્ષણ હોય છે, તેને
છેતરવી બહુ મુશ્કેલ છે, બાકી ઉદ્યમમાં હું કાંઈ ન્યુનતા રાખીશ નહિ.” એ પ્રમાણે કહીને દૂતી પિતાને આઠમે
ઘેર ગઈ અને વિચારવા લાગી કે-“રાજા પાસે મેં પ્રતિજ્ઞા તે કરી છે. પણ એળખાણ વગરના ઘરમાં કયા ઉપાય વડે પ્રવેશ થઈ શકશે.” આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં પડી. ત્રણ દિવસ ગયા પછી રાજાની સમીપે આવીને અંતઃપુરમાં ચારદાસી અને પાંચપુરૂષે માગ્યા, તેને લઈને પિતાને ઘેર જઈ એક મેટા વાસણમાં વિવિધ પ્રકારની સુખડીઓ ભરી અને બીજા વાસણમાં દ્રાક્ષ, અખરોટ ખારેક બદામ, પિસ્તા, નાળિયેર વિગેરે ભરીને બહુ સુંદર રેશમી વસ્ત્ર વડે તેને ઢાંકી સુંદર તરૂણીઓ પાસે તે થાળ ઉપડાવી પિતે એટી શેઠાણી બની. પછી દાસીએ ગીત ગાતી ગાતી આગળ ચાલતી હતી અને રાજપુરૂષ પાછળ ચાલતા હતા, તે પ્રમાણેના ઠાઠથી તે શેઠને ઘેર ગઈ અને અંતઃપુરનું દ્વાર હતું ત્યાં જઈને બધા ઉભા રહ્યા. એટલે અંતઃપુરનું રક્ષણ કરનારા રક્ષક પુરૂષએ તેમને પૂછ્યું કે “આ શું છે ??” ત્યારે તે દંતી આગળ વધીને બેલવા લાગી કે “ગઈ કાલે રાજાને ત્યાં કુળક્રમથી આવેલ દેવીને મહોત્સવ હતું. તેથી તે દેવતાની શેષ સર્વ સ્થળે એકલી, તે રીતે રાજાએ ઘણી પ્રીતિથી આ શેઠના ઘરે પણ આ શેષ મોકલી | છે. અને રાજાએ કહેવરાવ્યું છે કે શેઠના અંતઃપુરમાં જઈને તે આપવી તેથી તે દેવાને માટે હું
32622588%E3%888888888888888888888
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org