________________
શ્રી
ધન્યકુમારે
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
ચિંતવીને દૂતીના કાર્યમાં કુશળ એવી એક સ્ત્રીને બોલાવીને તેની આગળ અમુક ચતુષ્પથમાં, અમુક પ્રકારના આકારવાળા મકાનની સમીપમાં, અમુક ઉંચા મહેલમાં પૂર્વ દિશામાં જે મકાનનું મુખ આવેલ છે, વગેરે નિશાનીઓ પૂર્વક પિતે જે અનુભવ્યું હતું અને પિતાને જે ઈચ્છિત હતું, તે સર્વ નિવેદન કર્યું અને કહ્યું કે-“તું ચતુરાઈથી કાંઈક મિષ બહાનું કરીને તે ઘરે જઈને, તેનું કુળાદિક જાણીને તેમજ તેઓના હૃદયમાં રહેલ પ્રેમનું પરિણામ પીછાનીને પાછી આવજે.” દુતીએ તે સાંભળીને કહ્યું કે -સ્વામિન ! આ બહુ આકરૂ વિષમ કાર્ય છે, અપરિચિત એવા ઉત્તમ મનુષ્યના ઘરમાં જવુ તે અતિ દુષ્કર છે, તેમાં પણ તેની ગુહ્ય વાર્તા જાણવી તે તે અતિશય દુષ્કર છે. આપે આજે મહાવિષમ કાર્ય મને બતાવ્યું છે. તો પણ આપના ચરણની કૃપા વડે મારી ચતુરાઈ વાપરીને તમારી જ્ઞાનુસાર તેની સર્વ પ્રકારની ખબર મેળવી આપની પાસે તે સર્વ નિવેદન કરીશ. આપે તે વખતે મારો મુજરો સ્વીકારો.”
网网欣欣网网织织现织织实现&&贝贝网论郊恐网
ઉપર પ્રમાણે કહીને તે દૂતી રાજાની સમીપેથી નીકળી ત્યાં ગઈ રાજાએ કહેલ ચતુષ્પથમાં જઈને આમતેમ ચોતરફ અવલોકન કર્યું. પછી તે સ્થળે રહેનારા લોકોને પૂછયું કે-“આ બારીઓની શ્રેણીવાળું ઘર કોનું છે? અહીં કોણ રહે છે? તેઓએ કહ્યું કે “આ મેટી હવેલીનું મુખ તે પશ્ચિમદિશાએ અમુક પિળમાં છે, તેમાં દેશાંતરથી આવેલા ગૃહસ્થ રહે છે, એક માટે દાતા, ભેગી, પરોપકાર પરાયણ શેઠ છે. છ મહીના પહેલાં જ તે મકાનમાં આવીને રહેલ છે. તેના સૌજન્યના કેટલાં વખાણ કરવાં? તેને મોટો પરિવાર છે, તેમાંથી કેઈ તેની આજ્ઞાથી તે તરફ ઉભેલા હોય છે, બાકી અમે કાંઈ વધારે
કે ૪૩
Jain Education International
For Personal & Private Use Only
Awainelibrary.org