________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલ્લવ
થયે તે પણ જાણતી નથી, તેથી બહેન! અમારો મેળાપ તે અતિ દુષ્કર છે, તે કેવી રીતે બની શકે ? અમારે તે આ અંતઃપુરમાં જ રહેવાનું છે, અમારા અંતઃપુરમાં પ્રવેશ તે રાજાના અંતઃપુરથી પણ વિષમ છે.” આ પ્રમાણેની વચન રચના વડે મેળાપની દુષ્કરતા અને રાજા ઉપર પૂર્ણ રાગ દેખાડી ને તે વધારે આતુર થાય તેમ કરજો છેવટે તમારે દૂતી ને કહેવું કે- “જે અમારા ઉપર રાજાજીને સંપૂર્ણ રાગ જ હોય તે અમે કહીએ તે ઉપાય દ્વારા જે અમે કહીએ તેટલું સંકટ તે સ્વીકારે તે કઈ રીતે મેળાપ થાય ખરે, નહિતર તે નહિ જ થઈ શકે, તારે પણ અવસર જોઈ ને કવચિત્ જ આવવું, વારંવાર આવવું નહિ.” આ પ્રમાણે અભયકુમારે તે બન્નેને શીખવ્યું અને બન્નેએ તે સર્વ બરાબર ગ્રહણ કરી લીધું
#RSSSSSSSSSSSSSSSSSSSSSSSSSASASASAG
法院法医欧欧欧欧实欧欧底座&冬冬底座欧欧欧您
વળી બીજે દિવસે પણ ફરીથી રાજા તે ગવાક્ષની પાસે થઈને નીકળે, તે બનનેએ કટાક્ષાદિ કામદેવના ધનુષ્યના પાંચે બાણે વિવિધ રીતે વાપરીને બહુ સારી રીતે તેને વિંડો-જર્જરીભૂત કરી નાખ્યું. રાજા વિષમ એવી કામાવસ્થામાં પડે, અને વિચારવા લાગે કે આ બન્ને દેવાંગનાઓથી પણ વિશેષ રૂપ તથા ચતુરાઈ ધારણ કરનારી જે કોઈ રીતે મારા હાથમાં આવેતો ઉત્તમ થાય.” આ પ્રમાણે ક્ષણે ક્ષણે વિરહાગ્નિથી બળતે તે પિતાના મહેલમાં ગયો અને વિચારવા લાગે કે “જો કોઈ નિપુણ અવસરની જાણુ, વાણીમાં કુશળ એવી વિચક્ષણ દૂતીકા કઈ મિષ કરીને ચા બનેની પાસે જાય અને તેમને આશય ાણી લાવે તે કોઈ પણ ઉપાયથી મનેરથની સિદ્ધી થાય” આ પ્રમાણે
Jan Educate
For Personal & Private Use Only
T
w
ainelibrary.org