________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા
Jain Education International
કે–” સ્વરૂપ વડે રંભાને પણ જીતે તેવી, કંદના સૈન્યમાં ભંભા સમાન આ બન્ને ભાગ્યવતી કેાની સ્ત્રીએ હશે ? ’” આ પ્રમાણે વિચાર કરતો રાજા વારવાર તેની સામે જોવા લાગ્યો. તે બન્ને પણ રાજાને રાગષ્ટિવાળા દેખીને સમજીને વિશેષ આદરપૂર્વક–અનિમેષ નેત્રથી તેની સામે જોવા લાગી, અ` મી'ચેલા ચક્ષુઓથી તેને આકર્ષવા લાગી. મુખ માટન કરવા લાગી, જરા હાસ્યપૂર્વક, જરા નીચી વળીને જરા
વધારે ઉંચી થઇને તેની સામે જોવા લાગી શર્રરના અવયવા દેખાય ને ઢંકાય તેવી રીતે જોવા લાગી,
નીચી
વળી વળીને વારવાર અ'ગોપાંગ પ્રગટ દેખાય તેવી રીતે પરરસ્પર બન્ને હાથેા ગળા પાસે લગાડીને તથા બીજાપણ અપરિમિત હાવભાવ, વિભ્રમ, કટાક્ષ, વિક્ષેપાદિ સ્ત્રી ચરિત્ર વિષુવીને રાજાને કામદેવના સ’કટમાં તેઓએ નાંખ્યા, રાજા પણ કામ ખાળેથી પૂરેપૂરા વિંધાઈ ગયો. રાજાએ વિચાયું કે “ શું આ બન્ને નાગકુમારની પત્નીએ હશે ? કે શુ કિન્નરીએ હશે ? શુ વિદ્યાધરો હશે ? આ બન્ને કોણ હશે ? આ મેટુ ધવગૃહ કોનુ છે? અહી કોણ રડે છે ? આ બન્ને સ્ત્રીના સયેાગ મને કેવી રીતે થઈ શકશે? જો આ બન્ને મળે તે જ મારો જન્મ સફળ છે, નહી તો સફળ નથી, આ પ્રમાણે વિચાર કરતાં માવતને ભ્રુસજ્ઞાથી-સૂચવ્યું કે- “ હાથીને ધીમે ધીમે ચલાવ ” તેણે પણ તેમ જ કર્યું, આગળ ચાલતાં વાંકી ટાક કરીને તેના સંચાગની ચિંતા વડે વિલખે થયેલા રાજા અનિમેષ દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા. તે બન્ને એ પણ તેની તેવી સ્થિતિ જોઇને વિશેષ વિશેષ વિષલિપ્ત કામદેવના ખાણા વડે તેને માર માર્યાં, વળી આળસથી અંગ મરડીને, બગાસાખાઈને, પરસ્પર આલિંગનાર્દિક કરીને; પ્રથમ કોઈ વખત
નહિ જોયેલા
એવા સ્ત્રી ચરિત્રના વિભ્રમ વડે રાજા ઉપર પૂર્ણ રાગભાવ-તેઓએ દેખાડયે, તે જોઈને આ બન્ને મારા
For Personal & Private Use Only
出團契IRIA出現此恨风风入滤波突盤盤盤中
- ૪૦
Www.airnellbrary.org