________________
શ્રી.
ડી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
ઉપર આટલા બધા પૂર્ણ રાગવાળી જણાય છે તે તેઓ કયા ઉપાય વડે મળશે ? “ એવા આશાના સંકટમાં રાજા પડે, અને જ્યાં સુધી તેઓ દષ્ટિપથમાં આવી ત્યાં સુધી તેઓ તરફ જોયા કર્યું, ત્યાર પછી પિતાના પ્રાણુને તેની પાસે મૂકીને એકલા દેહમાત્રથી જ તે આગળ ચાલ્યો.
આઠમે "લવ
પછી તે બન્ને વેશ્યાઓએ બધી હકીકત અભયકુમારને નિવેદન કરી તેણે તેના ઉપર પ્રસન થઈને ભવિષ્યના કાર્ય માટે તેમને શિખામણ આપીકે- “કાલે પાછો તે પરસ્ત્રી લંપટ નૃપતિ આજ રસ્તે નિકળશે તે વખતે પણ વધારે ને વધારે કટાક્ષ, વિક્ષેપ, હસ્તસંચલન, અંગોપાંગ દર્શન વડે તેને આકર્ષીને
તેવું કરજો કે જેથી તે વિશેષ વિહવળ થાય અને વિષયાનું શકત થઈને એમ જાણે કે “ આ બન્ને મારેજ વિચાર કરે છે, મારી ઉપર પૂર્ણ રાગવાળી છે અને જયારે હું તેને કડીશ ત્યારે તેજ વખતે મને અંગીકાર કરશે, એવી તેને પ્રતિતિ થાય તેમ વર્તજે, પછી બીજે ત્રીજે દિવસે જ્યારે તે સંપૂર્ણ વિહવળ થશે, ત્યારે કાંઈક મિષ (બહાનુ) કરીને તે દૂતને તમારી પાસે મોકલશે, તે વખતે દુતીકા જે કહે તે સાંભળીને પ્રથમ તે મિષ્ટ વચન વડે તેને તૃપ્ત કરી ખાનપાનાદિ વડે તેને બરાબર આકર્ષ તેના ઘરની શુદ્ધિ સારી રીતે જાણી લે ત્યારપછી કઈ રીતે વાક ચતુરાઈ થી તમારે સંગમ અતિ દુર્લભ છે, તેવો ભાસ તે દાસીને થાય તેમ કરે તેવી રીતે બોલજે. વળી તેને કહેજે. કે-અમેતે આ જન્મમાંઆજ સુધી કોઈની પણ સાથે ચારઆંખ મેળવી નથી, પતિ વિના કેઈની સાથે વાણી વિલાસ કર્યો નથી, વળી એવા કયા અમારા પૂર્વકર્મના સંબંધથી આટલે આ રાજાની સાથે સંબંધ
2212283222288888888888888888888
Jain Education Interational
For Personal & Private Use Only
wjainelibrary.org