________________
વ્યતિકર (હકીકત) કહેતા હતા. શેઠ અને તે ગાંડે હમેશા રતે અવરજવર કરવા લાગ્યા, તેથી હવે તે રસ્તે જતાં તેઓને જેવાને કઈ ઉઠતું પણ નહોતું.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
આ પ્રમાણે લેકે પરિચિત થઈ ગયા પછી તે શેઠે ઘરમાં રહેલી બન્ને પક્યાંગનાઓને શિખામણ આપીકે-” આવતી કાલે રાજા ઘા ખેલાવવા આ રસ્તે થઈ ને જવાના છે તેથી તમે પ્રથમથી જ વસ્ત્રાભૂષણ પહેરવા વડે અદ્ભુત રચના કરીને સોળે શુંગાર ધારણ કરી તાંબુળ વડે મુખને શોભાવી બહુ ઉત્તમ ભદ્રાસન ઉપર ગોખમાં બેસજો જ્યારે હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયેલ રાજા દ્રટિપથમાં આવે ત્યારે કટાક્ષ બાણ વડે સારી રીતે તેની વીધ અને જેવી રીતે કામરાજ અંગ પ્રત્યંગ ફેલાવે તેવી રીતે હાવ ભાવ-વિશ્વમ તથા શરીરચલન કરો કે જેથી તે તમને જ વિચારે, તમનેજ છે, તમને જ ચિંતવે અને અને તમનેજ દેખે. વધારે શું કહું ? તમારી કળા ફેરવીને ગમન અને આગમન સમયે તેને સંપૂર્ણ વશ કરી લેજો.” આ પ્રમાણે તેને શીખવીને તૈયાર કરી. પછી બીજે દિવસે રાજાના અશ્વ ખેલાવવાને અવસરે રનાન, મજજનાદિક કરી અને સેળ શૃંગાર ધારણ કરી પાંચ સુગધીવાળા તાંબુળ વડે મુખ
ભાવી ને રાજમાર્ગ ઉપર આવેલા ગોખમાં ભવ્ય ભદ્રાસન ઉપર તેઓ બેડી બે ઘડી પસાર થઈ એટલામાં રાજા તે માર્ગે નીકળે. ઉત્તમ ગંધહસ્તિના કંધ ઉપર આરૂઢ થયેલે રાજા તે ગેખની સમીપ આવે, એટલે તે બન્ને યુવતીઓને તેણે દેખી. તેઓએ પણ હાવભાવપૂર્વક રાજા તરફ જોયું, તે વખતે પરસ્ત્રી લપટ રાજા ચમત્કાર પામે અને બારીક નજરે તેની સામે જોવા લાગ્યુંપછી મનમાં વિચારવા લાગે
ESSASSASSASSSSSSSSSSSSSSSSSSSS8
૩૯
Jan Education Intemat
For Personal & Private Use Only
www.ainelibrary.org