________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પહેલવ આઠમા
Jain Education Intemat
TREE EEEE ME
પાછા શેડ ની જેમ જ સવ ક્રિયા કરીને તેને ઘેર લઈ જતાં હતાં. આ પ્રમાણે હુ'મેશા કરતાં કરતાં દરેક ચતુષ્પથ દરેક ત્રિક દરેક બજાર, દરેકપાળ, ગૃહ, ગેાપુર, ઉપવન અને પ્રત્યેક વાટિકામાં સ લોકોને તે જાણીતા થઈ ગયા. જે જે સ્થળે તે જતા ત્યાં ત્યાં લેકે તેને જોઈ ને પરસ્પર કર્મ ની નસીબની વિધિની નિંદા કરતા હતાં, અને શેડની સ્તુતિ કરતાં છતાં એક્ષ્ય કે- અહા કર્મીની ગતિ કેવી વિચિત્ર છે? સવ`રતે સુખી એવા પણ આ શેડ જે દુઃખ અનુભવે છે તે દુઃખ શત્રુને પણ ન હજો. ધન ધાન્યાદિક સર્વ સુખાથી પૂર્ણ એવા આ શેડ બ’ધુના દુ:ખથી પીડાયેલા રાત્રી ગણતા નથી દિવસપણ ગણતા નથી તાપ તડકા કે ઠં`ડીને પણ ગણાતા નથી અને ખાનપાન તથા સુવાના સુખની પણ દરકાર કરતા નથી. ભાઇના દુઃખથી દુઃખી થયેલા તે એકલા જ સામાન્ય માણસની માફક પ્રત્યેક જગ્યાએ પ્રત્યેક સ્થળે ભટકે છે. કાઇ સ્થળે તેના સેવકો કોઇ સ્થળે પોતે જ, કોઈ સ્થળે તેના દાસજને જ ગ્રહથી પીડાયેલાની જેમ ભટકે છે. દેવની ગતિ નિવારવાને કોઇપણ સમ નથી.” આ પ્રમાણે સ` ઠેકાણે પ્રખ્યાતિ થઈ ગઈ. પ્રથમ તે તે જયારે બહાર જતે! અને અભયયચંદ્ર શેઠ તેને શેાધવા માટે ઢાડતા પાછળ જતા ત્યારે સેંકડો અને હજારો માણસો જ્યાં સુધી તેને ઘેર લાવતા ત્યાં સુધી તેમની પછવાડે લાગેલા રહેતા સાથે આવતા પછી ઘણાદિવસ થઈ ગયા, એટલે હવે કોઇ પાછળ આવતું ડું, ઘેર ખેડા બેઠા જ શેડના દુ:ખની ચિંતા કરતાં હતા કોઈ ને આ વાતની ખબર નહોય તે તે પૂછતા કે “આ શું છે?' ત્યારે પૂરના લેાકેા ઉત્તર આપતાં કે− કે ભાઇ ! કની ગતિ વિચિત્ર છે પણ એમાં આશ્ચર્ય શું છે? આ શેઠ હમેશા કની એવી ગતિને જ અનુભવે છે.” આમ કહીને પછી શેઠના ગુણનુંન કરતાં છતાં તેઓ સવ
For Personal & Private Use Only
NIFTY
૩ ૩૮
Aw|airnelibrary.org