________________
શ્રી ધન્યકુમાર
ચિરત્ર
ભાગ ૨
આઠમે પહેલવ
ETBEN
Jain Education International
તેમાં જરાપણ શંકા કરવા જેવું નથી. એવા કોઈ પણ માણસ નથી કે જે આપનું કહેલ કાર્ય કરવા પ્રમાદ કરે, આપની જેવા જગદુત્તમ પુરુષોને ગ્રીષ્મ ઋતુના આવા મધ્યાહ્ન કાળને સમયે આવું કષ્ટ સહુન કરવું તે કાઈ રીતે ચોગ્ય નથી. અતિ શિતલ છાયાવાળી અમારી આ દુકાને આપ પધારો અને દુકાનને શેભાવેા. આપના જેવા પૂજ્ય પવિત્ર પુરુષના આગમનથી અમારી દુકાન પવિત્ર થશે ત્યાં બેસીને આપને જે કાંઇ કાર્ય કરવાનુ હોયતે ફરમાવો અમારા શરીરબળથી તે કા અડધી ક્ષણમાં અમે કરી આપીશુ.’ આ પ્રમાણે ગુણાથી વશ થયેલા લેાકેાના વચન સાંભળીને આંખમાં અશ્રુ લાવી અભય શ્રેષ્ઠી ગગદ્ વચના વડે કહેવા લાગ્યા કે અરે ભાઈ આ ? અરે સજ્જના ? તમે જે કહ્યું તે ખરેખર સત્ય છે. હુ જાણુ છું કે ત્રણે યોગથી તમે સવ` મારા શુભચિંતકો છે. અને મારૂ કહેલ કાર્યો કરવામાં તમે બધા તત્પર છે, તમે બધા મારા ઉપર સપૂર્ણ કૃપા રાખો છે પણ મારે એક માટી દૈવી આપદા આવેલી છે, તે દુ:ખથી પ્રેરાયેલા મધ્યાહુને (બપોરે) પણ હું દોડતો અહી આવ્યો છું. ધનમાટે અગર લાભ માટે આવ્યે નથી,’’ લોકોએ પૂછ્યું કે એવી તે શું આપત્તિ આવી છે? શેઠે કહ્યું કે- એ ત્રણ મહિનાથી મારા પ્રાણપ્રિય સમસ્ત ગૃહભારની ચિંતા કરનારા, બહુ જ શ્રેષ્ઠ વિનય ગુણાવાળા સકા માં નિપૂણ ગૃહના શૃંગારભૂત પ્રદ્યોત નામે નાના ભઈ કોઈ રાગથી અથવા વાયુના પ્રયોગથી અથવા કોઇ ભૂતાદિ દુષ્ટદેવના પ્રયોગથી ગાંડા થઈ ગયા છે, તેની પ્રકૃતિમાં ફેરફાર થઈ ગયા છે, તેથી તે સીધી રીતે ખેલતા નથી. સીધી રીતે ભાજન પણ કરતા નથી, હુંમેશા હું તેનુ પડખુ મૂકતા જ નથી પરંતુ કોઈ વખત એક ક્ષણ પણુ કાઈ કા માટે હું બહાર જાઉ છું તે તે વખતે સેવક વિગેરેને છેતરીને તે બહાર નીકળી જઈ અહી' તહી' ભટકે છે, ગાંડાની
For Personal & Private Use Only
ITI ATTA
AIN EXENTEN
* ૩૬
www.jainellbrary.org