________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ
હમ
Jain Education International
બાંધીને તથા પકડીને આ અભય લઈ જાય છે. તેથી તમે મને કેમ છેડાવતા નથી ? ' આ પ્રમાણે ખાટલામાં રહ્યા રહ્યા તારે ખેલ્યા કરવું આ પ્રમાણેની ક્રિયા હંમેશા કરવી, હું હંમેશા ખાટલામાં બાંધીને તને ઘરે લઈ આવીસ. પછી ઘરમાં આવીને નાંદથી રહેવુ, યથેચ્છત ભાજનાદિક કરવા.'' આ પ્રમાણે શીખવીને તેને તૈયાર કર્યાં. આ પ્રમાણે સમજાવ્યા પછી સવાર થતાં તે પ્રમાણે કરવાને માટે તે ઘરેથી ભાગીને બજારમાં ભટકવા લાગ્યા. અને પૂર્વે શીખવ્યા પ્રમાણે ખેલવા લાગ્યા. લેક તેની ગાંડા જેવી કિયા દેખીને હસવા લાગ્યા. સેકડા અને હન્તરા માણસો તથા બાળકો તેની પછવાડે ભમવા લાગ્યા. જ્યારે કોઈ તેને પૂછ્યું કે-‘તું કોણ છે ? ' ત્યારે તે પ્રત્યુત્તર આપતા કે- હું પ્રદ્યોતરાજા છુ, સમસ્ત દેશ, ગ્રામ, નગરના સ્વામી છું; આ સ` મારા સેવા છે.'' આ પ્રમાણે જેમતેમ જવાબ આપતો તે સાંભળી લેાકાએ નક્કી કયુ કે- આ તે ગાંડો છે, વાયડા છે, આના હૃદય કમળમાં પ્રાણવાયુની વિકૃતિ થઇ ગઈ લાગે છે, તેથી આ ગાંડા જેવા થઈ ગયા છે અને ગમે તેવુ ખેલે છે.”આ પ્રમાણે ચારપાચ ઘડી સુધી તે નગરમાં રખડયા તેવામાં શ્રેષ્ઠી સેવકોની સાથે પગેચાલતા અને દોડતાં બજારમાં આવ્યા.પોતપાતાની દુકાને બેઠેલા લોકેા તેવુ' દેખીને વિસ્મિત મનવાળા થઈ ને શંકાથી ઊભા થઈ ને શ્રેષ્ઠી સમીપ જઈ નમીને વિનંતી કરવા લાગ્યા કે-“ સ્વામિન્ ! આપની જેવા મહાઉત્તમ શ્રેષ્ઠીને આવા તડકાના સમયમાં પગે ચાલીને આવવાનુ` શુ` પ્રયાજન પડયું ? જો એવું કાંઈ ઉતાવળું કામ હોય તો આ સેવકને હુકમ કરી. તેને કહેવા લાયક ન હોય તે અમને હુકમ કરો આ નગરમાં રહેવાવાળા સર્વે` લેકે તમારા ગુણેાથી ખરીદાયેલા તમારા દાસજ છીએ. તમારા હુકમ માત્રથી જ તમારું કહેલુ` કા` કરવા માટે મન, વચન, કાયાથી અમે તૈયારજ છીએ.
For Personal & Private Use Only
烧烧BBB防烧烧烧B防阻限BB防爆奶奶
૬ ૩૫
www.jainellbrary.org