________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ અઠામો
જાણતાં નથી. આ બાજુના બારીઓની શ્રેણિનાં બારણું તે પ્રાયે કરીને બંધ રાખેલા દેખાય છે. આ બીજુ કેઈ ઉભું રહેતું નથી.” આ પ્રમાણે સાંભળીને તે દૂતી વિચારવા લાગી કે-” અહીં જોઈએ તેવી ખબર ન મળી, તેથી જે ઘરના મુખ્ય દરવાજે જઇશ તે બધી બાબતની ખબર પડશે.” આ પ્રમાણે વિચારીને પાછી ફરી ધીમે ધીમે તપાસ કરતી તે આવાસના મુખદ્વાર પાસે ગઈ. તે સ્થળે તે રાજદ્વરની જેમ પૂરજન તથા સેવકેથી તે દરવાજો તે તદ્દન રોકાયેલું દીઠું, પછી તેના પાડોશીને ઘેર કાંઈક ઓળખાણ કાઢીને તેની પાસે બેસી વાત કરતાં કરતાં તેણે પૂછ્યું કે “અરે ! આ મેટા આવાસમાં કોણ વસે છે? તેણે કહ્યું...” દુર દેશાંતરથી આવેલા એકશેઠ અત્રે રહે છે. સર્વ ગુણોથી સંપન, શ્રેષ્ઠીઓમાં શિરોમણિ અને પરોપકારમાં પરાયણ આ કોઈ સજજન પુરૂષ હજુ સુધી અમારા દ્રટિપથમાં આવ્યો નથી.” વળી ફરીથી દૂતિએ પૂછ્યું કે “તેના જનાનામાં કેઈ સ્ત્રી છે કે નહિ ?” તેણે કહ્યું કે-“હા સ્ત્રી છે, પણ ત્યાં કોઈને પેસવા દેતા નથી. હું તે સજજન શેઠ પાસે સેંકડેવાર ગયે છે, પણ તેના અંતઃપુરમાં ગયા નથી. તેઓના દેશમાં આજ રીવાજ જણાય છે. મોટી ઓળખાણ અને ઘણો પ્રેમ હોય તે કઈ વખત બીજી સ્ત્રીઓ અંતઃપુરમાં જાય છે, પુરૂષ તે કઈ જઈ શકતું જ નથી. આ શેઠને અહીં રહેવા આવ્યા છ માસ લગભગ થયા છે, પણ મારી માતા માત્ર એક કે બે વાર તેના અંતઃપુરમાં જઈ શકી છે” આ સર્વ હકીકત્ જાણીને તે દૂતીએ રાજા પાસે જઈને તે હકીકત કહી સંભળાવી અને કહ્યું કે-“સ્વામિન્ ! આ કાર્ય તે મહાકષ્ટથી સાધી શકાય તેવું છે, તેમાં પણ કાર્યની સિદ્ધિનો તે ભજના જ છે. તે પણ આપને હુકમ મેં અંગીકાર કર્યો છે. તેથી હું જેટલું બનશે
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org