________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ આઠમ
રાજ્યનું વર્ણન કરતાં કોઈ પથિકે કહ્યું કે' વર્તમાન સમયમાં જેવી ઉજજયિની નગરીની શોભા છે, તેવી શોભા કોઈ નગરીની નથી સાક્ષાત્ અમરેપૂરી તુલ્ય તે નગરી છે. તે નગરમાં અખંડિત શાસનવાળા, સેળ રાજાઓના સ્વામી પ્રચંડ પ્રોત હોય તેવા ચંપ્રદ્યોત નામે રાજા છે, તે અતિ ઉત્તમ નીતિ વડે રાજ્ય કરે છે, તે નગરમાં કઈ અશુભ કર્મોદયથી ગાદિક આવે તેમાં ઉપાય નહી, પણ તે સિવાય બીજા કેઈપણ ઉપદ્રવનું નામ પણ સંભળાતુ નથી જે તમારે આશ્ચર્યના સ્થાનેજ જેવાની ઈચ્છા હોય તો ઉજજયિનીમાં તમારે જરૂર જવું તે નગર જેવાથી બીજા સર્વ નગરો માણિકય જોયા પછી કાચ જેવા લાગશે. આ પ્રમાણેની ઉક્તિ સાંભળીને બીજા દેશોમાં જવાની ઈચ્છા હતી તે પણ આ તરફ આવ્યા. અમે જેવું કાને સાંભળ્યું હતું તેવું જ અત્રે દેખ્યું (યુ) છે વળી આજે અતિઉગ્ર પુણ્યવંત, ન્યાયમાં જ એક દષ્ટિવાળા આપનું પણ દર્શન થયું છે. આજે આપના દર્શનથી અમારી આંખે પાવન થઈ છે. પુણ્યવંતના દર્શન મહાનગુણને ઉપજાવનાર જ થાય છે.”
888888网邓邓邓邓
આ પ્રમાણે કહીને અભયકુમાર બેલતા બંધ રહ્યા એટલે પિતાની પ્રશંસાથી ફૂલાયેલા ચંડપ્રદ્યોતે કહ્યું કે- “ અરે શ્રેઠિન ! તમારા જેવાના આગમનથી અમને પણ બહુ આનંદ થયે છે તમે સુખેથી અહી રહે, ઇચ્છા હોય તેટલે વ્યાપાર કરે, તમારે જે કાંઈ કામ કાજ હેય સુખેથી અહીં આવીને અમને નિવેદન કરજો આ પ્રમાણે કહીને ઉત્તમ વસ્ત્રો તથા પાનબીડાં આપીને જકાત લેનારા અધિકારીને હકમ કર્યો કે- આ શ્રેષ્ઠીની અધીર જકાત લેજે, વધારે લેશે નહિ, આ પ્રમાણે કહીને શ્રેષ્ઠીને જવાની
કે ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org